6 બેબી કોર્નની રેસીપી | બેબી કોર્નના ઊપયોગથી બનતી રેસીપી | બેબી કોર્નની રેસીપીઓનો સંગ્રહ | baby corn Recipes in Gujarati | Indian Recipes using baby corn in Gujarati |
6 બેબી કોર્નની રેસીપી | બેબી કોર્નના ઊપયોગથી બનતી રેસીપી | બેબી કોર્નની રેસીપીઓનો સંગ્રહ | baby corn Recipes in Gujarati | Indian Recipes using baby corn in Gujarati |
બેબી કોર્નના ફાયદા, આરોગ્ય લાભો (benefits of baby corn in Gujarati)
બેબી કોર્નના પાકને પરિપક્વ અવસ્થામાં (maturing stage) ચુટી લેવામાં આવે છે, તેથી તેમાં સ્ટાર્ચની માત્રા ઓછી હોય છે. ૧/૨ કપ બેબી કોર્નમાં માત્ર 6.7 ગ્રામ કાર્બ્સ હોય છે, જે પ્રમાણમાં ઓછા છે. બેબી કોર્ન સાવરણીની જેમ કામ કરે છે અને તંદુરસ્ત આંતરડા જાળવવામાં અને કબજિયાતને ટાળવા માટે મદદ કરે છે કારણ કે તે ફાયબરનો સારો સ્રોત છે. ડાયાબિટીઝના દર્દીઓએ હંમેશા તેના સેવન પર ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેમના માટે દરરોજ નિયંત્રિત પ્રમાણમાં સ્ટાર્ચનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જે લોકોને હૃદયની સમસ્યાઓ હોય છે તેઓ પાસે બેબી કોર્નનું સેવન ટાળવાનું કોઈ કારણ નથી. બેબી કોર્નમાં સાલ્યબલ ફાઇબરકોલેસ્ટરોલનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે. બેબી કોર્નના વિગતવાર ફાયદાઓ જુઓ.