બેકીંગ સોડા રેસીપી
Last Updated : Nov 19,2024


baking soda recipes in English
बेकिंग सोडा रेसिपी - हिन्दी में पढ़ें (baking soda recipes in Hindi)

Goto Page: 1 2 3 
આમતો મેથીના મૂઠીયા ચહા સાથે પીરસવામાં આવતો પ્રખ્યાત ગુજરાતી નાસ્તો છે જેને બાફવામાં અથવા તળવામાં આવે છે. અહીં તળેલા મૂઠીયાની સાથે તાજા લીલા વટાણાને મોઢામાં પાણી છૂટે એવી નાળિયેરની ગ્રેવીમાં ઉમેરવામાં આવ્યા છે, જે રોટી સાથે પીરસવામાં આવે ત્યારે અત્યંત મોહક જોડાણ પૂરવાર થાય છે.
વાલોળ પાપડી નું શાક રેસીપી | પાપડી નું શાક | શિયાળા સ્પેશિયલ શાક રેસીપી | valor papdi nu shaak recipe in gujarati | with 30 amazing images. વાલોળ પાપડી નું શાક એ ....
આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને રમથી મેરિનેટ કરેલા ફળો તથા તાજા ક્રીમવાળા ચોકલેટ સૉસ સાથે પીરસવામાં આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે તો ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે.
પોષક તત્વોથી ભરપૂર – તેનાથી વધુ સારી રીતે આ હરી ભાજીનો કોઈ વર્ણન જ નથી. આ વાનગીમાં ભરપૂર માત્રામાં મિક્સ શાકભાજી તો છે જ પણ સાથે-સાથે તેમાં પાલક, સુવા ભાજી અને ફૂદીનાના પાન જેવી લીલી ભાજીનો ઉમેરો કરવામાં આવ્યો છે, જે તેને ખૂબ સ્વાદિષ્ટ અને આરોગ્યદાયક બનાવે છે. બસ તો પછી આનાથી વધુ સારી ભાજી માટે તમે ....
Goto Page: 1 2 3