બાફેલા મિક્સ ફણગાવેલા કઠોળ રેસીપી
Last Updated : Oct 22,2024


उबाले हुए मिले-जुले अंकुरित दाने रेसिपी - हिन्दी में पढ़ें (boiled mixed sprouts recipes in Hindi)

શું તમે ડાયેટ પર છો અને તમે માખણવાળી ગ્રીલ્ડ બટાટાની સેન્ડવીચ ખાઇ નથી શકતા? તો આ મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળના સેન્ડવીચનો સ્વાદ અને તેની લહેજત માણો. એક વખત જ્યારે તમે આ સેન્ડવીચનો સ્વાદ માણશો, તે પછી તમે મેંદાના બ્રેડવાળા તબિયતને નુકશાનકારક સેન્ડવીચ ખાવાની ક્યારે પણ ઇચ્છા નહીં કરો. ફાઇબર અને પ્રોટી ....
ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે. આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ સ્ટફ ચીલામાં
પ્રસ્તુત છે દેશી સ્વાદના ચાહકો માટે એક ચટાકેદાર સૅન્ડવિચ. સામાન્ય રીતે સૅન્ડવિચ બનાવવામાં સારા પ્રમાણમાં વપરાતા ચીઝ અને માખણની બદલે પૂરણમાં ફણગાવેલા કઠોળ વાપરશો તો ખૂબ જ પ્રોટીન અને ફાઇબર મળશે. અલગ પ્રકારના મસાલા, કાંદા, લીલા મરચાં અને ટમેટાને કારણે આ ગરમ અને તીખી સૅન્ડવિચ ઠંડા દીવસોમાં સવારનો એક ઉમ ....