બાફેલા ફબાફેલા ફણગાવેલા મગ રેસીપી | boiled sprouted moong recipes in Gujarati | Indian recipes using boiled sprouted moong in Gujarati |
ણગાવેલા મગ રેસીપી | boiled sprouted moong recipes in Gujarati | Indian recipes using boiled sprouted moong in Gujarati |
બાફેલા ફણગાવેલા મૂંગનો ઉપયોગ કરીને ભારતીય સલાડ | Indian salads using boiled sprouted moong in Gujarati |
1. ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | sprouted moong salad in gujarati | with 15 amazing images.
ફણગાવેલા મગનું સલાડ | મગ નું કચુંબર | હેલ્દી કચુંબર | Sprouted Moong Salad
ફણગાવેલા મગ નું કચુંબર બનાવવા નું એટલું સરળ અને ઝડપી છે કે તે એક પળમાં બનાવી શકાય છે અને વાપરવા માં આવેલી સામગ્રી દરેક ભારતીય ઘરમાં સરળતાથી મળી રહે છે.
Indian snacks using boiled sprouted moong in Gujarati
1. મગની ભેલ : શું તમે વિચારો છો કે બાળકો રમત રમીને જ્યારે ઘરે ભૂખ્યા આવે ત્યારે તેમના માટે ક્યો નવીનતાભર્યો નાસ્તો તૈયાર કરવો છે? તો આ વાનગી છે તેનો જવાબ.
મગની ભેલ ની રેસીપી | Moong Bhel
આ મજેદાર ભેલ કુરમુરા અને ફણગાવેલા મગ સાથે ટમેટા, કાંદા અને જાઈતા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવી છે. આ મગની ભેલ પુખ્ત વયના લોકો માટે પણ ઉત્તમ નાસ્તો છે. આ ભેલ જોઇતી શક્તિ અને જોમ આપે છે જેથી તમે દીવસભર સ્ફૂર્તિલા રહો.