You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > સાંજની ચહા સાથેના નાસ્તા > મગની ભેલ ની રેસીપી મગની ભેલ ની રેસીપી | Moong Bhel તરલા દલાલ શું તમે વિચારો છો કે બાળકો રમત રમીને જ્યારે ઘરે ભૂખ્યા આવે ત્યારે તેમના માટે ક્યો નવીનતાભર્યો નાસ્તો તૈયાર કરવો છે? તો આ વાનગી છે તેનો જવાબ. આ મજેદાર ભેલ કુરમુરા અને ફણગાવેલા મગ સાથે ટમેટા, કાંદા અને જાઈતા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવી છે. આ મગની ભેલ પુખ્ત વયના લોકો માટે પણ ઉત્તમ નાસ્તો છે. આ ભેલ જોઇતી શક્તિ અને જોમ આપે છે જેથી તમે દીવસભર સ્ફૂર્તિલા રહો. Post A comment 17 Apr 2021 This recipe has been viewed 6020 times मूंग भेल रेसिपी | अंकुरित मूंग भेल | स्वस्थ मूंग मस्त भेल | मूंग स्प्राउट्स भेल - हिन्दी में पढ़ें - Moong Bhel In Hindi moong bhel recipe | sprouted moong bhel | healthy moong bhel | healthy Indian snack | - Read in English મગની ભેલ ની રેસીપી - Moong Bhel recipe in Gujarati Tags ઝડપી સાંજે નાસ્તાચાટ રેસીપી કલેક્શનસાંજની ચહા સાથેના નાસ્તાઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપીશાળા પછીનો નાસ્તો બાળકો માટેબાળકો માટે નાસ્તાની રેસિપીકિટ્ટી પાર્ટી માટે નાસ્તાની રેસીપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૦ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો મગની ભેલ ની રેસીપી બનાવવા માટે૧ ૧/૨ કપ બાફેલા ફણગાવેલા મગ૨ કપ કુરમુરા૧/૨ કપ ઝીણા સમારેલા ટમેટા૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા૧ ટીસ્પૂન મરચાં પાવડર૧ ટીસ્પૂન ચાટ મસાલો૨ ટીસ્પૂન લીંબૂનો રસ મીઠું, સ્વાદાનુસાર કાર્યવાહી Methodમગની ભેલ ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી મેળવીને તેને સારી રીતે મિક્સ કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન