કર્ડ શોરબા એક નવિન પ્રકારનું ભારતીય સૂપ, કર્ડ શોરબા, આમ તો આરોગ્યવર્ધક કઢીનું રૂપાંતર જ ગણી શકાય જે પચવામાં હલકું અને તાજગીભર્યું છે. એની ખુશ્બુ અને સ્વાદ ગમી જાય એવું હોવાથી જ્યારે તમે થાકેલા હો, અને જોમવાળું પીવાની ઈચ્છા કરો ત્યારે આ કર્ડ શોરબા તમને આરામદાયક પૂરવાર થશે.
કાંદાની રોટી સહેજ તીખી અને ખુશબુદાર આ કાંદાની રોટી બધાને ભાવે એવી છે. જીરૂ, આદુ, કોથમીર અને લીલા મરચાંને ઘંઉના લોટમાં મેળવીને બનતી આ રોટી કોઇ પણ શાક અથવા દહીં સાથે કે પછી ફક્ત અથાણાં સાથે પીરસી શકાય એવી મજેદાર છે.
ગોબી દે પરાઠે પરાઠાના પૂરણ માટે ફૂલકોબી એક આદર્શ શાક છે. ખમણેલી ફૂલકોબી પરાઠાની સાથે જ જલદી રંધાય જાય છે અને મસાલા સાથે મળી એક સ્વાદિષ્ટ વાનગી બનાવે છે. પરાઠાના પૂરણમાં સામાન્ય રીતે વપરાતા કોથમીર, લીલા મરચાં અને આદૂ સાથે, ગોબી દે પરાઠેમાં દાડમનો પાવડર પણ વાપરવામાં આવ્યો છે જેનાથી પરાઠા સુગંધિત અને સ્વાદિષ્ટ બને છ ....
ચીલી પનીર ની રેસીપી ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્સ કરીને તૈયાર કરેલું ચીલી પનીર એક એવી ઉત્તમ વાનગી છે, જે સ્ટાર્ટર તરીકે અથવા બીજી વાનગી જોડે મુખ્ય જમણમાં પીરસી શકાય. આ ચીલી પનીરને તેનો સ્વાદ તેમાં મેળવેલા વિનેગર, ચીલી સૉસ અને સોયા સૉસ વડે મળે છે. ખાત્રી કરી લેવી કે આ વાનગીમ ....
દાલીંબી ઉસલ ની રેસીપી મજા માણો એક મહારાષ્ટ્રીયન વાનગીની. આ દાલીંબી ઉસલ, રોટી અને ભાત સાથે માણી શકાય એવું છે. વાલમાં પારંપારિક વ ....
નાળિયેરની ચટણી નાળિયેરની ચટણી એટલી મજેદાર હોય છે કે તે લગભગ દરેક પ્રકારની ઇડલી, ઢોસા અથવા અપ્પે સાથે સારો મેળ બનાવે છે, પછી ભલે તે સાદા હોય કે શાકભાજી મેળવેલા હોય અથવા નવીનતા ભરી રવા ઇડલી કે રવા ઢોસા હોય. જો તમારી પાસે ખમણેલું નાળિયેર હાજર હોય તો આ નાળિયેરની ચટણી તમે એક મિનિટમાં તૈયાર કરી નાસ્તાની પ્રખ્યાત ડીશ ....
પંચમેળ ખીચડી આરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ પંચમેળ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને ચાર જાતની દાળના મિશ્રણ સાથે કરકરી ભાજી, ટમેટા અને વિવિધ મસાલા દ્વારા બનતી આ ખીચડીમાં વિભિન્ન જાતના સ્વાદ અને રંગ છે જે એને ખૂબ આકર્ષિત બનાવે છે.
બ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા | બ્રોકન વીટ ઉપમા | હેલ્દી ઉપમા | broken wheat upma in gujarati | 23 with amazing images. બ્રોકન વીટ ઉપમાનું નામ જ સૂચવે છે કે ઉપમા આરોગ્યવર્ધક ઘઉંમાંથી બનેલો છે. જેમાં ફાડા ઘઉં બહુ જરૂરી ડાઇયિટરી ફાઇબર અને ઊર્જા આપે ....
મટકી પુલાવ | પુલાવ રેસીપી | મઠ નો પુલાવ મટકી પુલાવ | પુલાવ રેસીપી | મઠ નો પુલાવ | matki pulao in gujarati | સદાબહાર મનપસંદ, સ્પ્રાઉટ્સનું પુસ્તક મટકી પુલાઓ વિના ક્યારેય પૂર્ણ થઈ શકતું નથી! ખાતરી કરો કે મટકી બરાબર રાંધવી જોઈએ અને ....
મસાલાવાળા તુરીયા ની રેસીપી કોઇક શાક ઘણા આરોગ્યદાઇ હોય છે, પણ આપણે આપણા જમણમાં તેનો ઉપયોગ ક્યારેક જ કરીએ છીએ. તુરીયા તેમાંનો એક દાખલો ગણી શકાય. તુરીયા જો કે પૌષ્ટિક તો છે પણ, તેનો ઉપયોગ કરવાનું આપણે ટાળીએ છીએ કારણકે તે અતિ નરમ, પોચા અને એક અલગ પ્રકારની સુવાસ ધરાવે છે. અહીં અમે ....
લીંબુવાળા ભાત બહુ વધુ મગજમારી વગર બનતાં આ લીંબુવાળા ભાતને દક્ષિણ ભારતની લંચ બોક્સ માટે અતિ અનુકુળ વાનગી ગણવામાં આવે છે કારણકે તે યુવાનોને અને ઉંમરલાયક લોકોને સરખા પ્રમાણમાં ભાવે એવી છે. લીંબુની ખટાશ અને વઘારની ખુશ્બુ આ સાદા ભાતને સ્વાદિષ્ટ બનાવે છે. બીજી વિવિધ
સાબુદાણા વડા, ફરાળી વાનગી આ પ્રખ્યાત ફરાળી વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે.