3 કાબૂલી ચણાની રેસીપી | કાબૂલી ચણાના ઉપયાગથી બનતી રેસીપી | કાબૂલી ચણાની રેસીપીઓનો સંગ્રહ | kabuli chana recipes in Gujarati | recipes using Kabul chana in Gujarati |
કાબૂલી ચણાની રેસીપી | કાબૂલી ચણાના ઉપયાગથી બનતી રેસીપી | કાબૂલી ચણાની રેસીપીઓનો સંગ્રહ | kabuli chana recipes in Gujarati | recipes using Kabul chana in Gujarati |
કાબૂલી ચણા (Benefits of Kabuli Chana, white chick peas in Gujarati): કાબૂલી ચણા જેનો ઉપયોગ ભારતમાં છોલેમાં લોકપ્રિયપણે થાય છે તે એક કામ્પ્લેક્સ કાર્બ્સ છે જે બ્લડ સુગરના સ્તરોમાં વધારો અટકાવે છે અને મઘૂમેહના દર્દીઓ માટે સારું છે. કાબૂલી ચણામાં ફાઇબરની માત્રા વધુ હોય છે, પરિણામે તમારા પેટને રિફાઈન્ડ કાર્બ્સ કરતા ઘણું ભરેલું લાગે છે. એક કપ રાંધેલા કાબૂલી ચણામાં 14 ગ્રામ પ્રોટીન હોય છે, જે ખરેખર સારી માત્રામાં હોય છે. ચણાના 10 ફાયદાઓ માટે અહીં જુઓ.