You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય કચુંબર વાનગીઓ, વેજ સલાડ રેસિપિ > ટૉસ અને મિક્સ સલાડ (રાંઘ્યા વગરના) > કાબુલી ચણાનો સલાડ કાબુલી ચણાનો સલાડ | Chick Pea Salad ( Desi Khana) તરલા દલાલ રંગીન અને ખટમીઠો સ્વાદ ધરાવતું આ કાબુલી ચણાનો સલાડ એક ચટાકેદાર વાનગી છે. કાબુલી ચણા અને બટાટાના મિશ્રણમાં ટમેટાની ખટ્ટાશ સાથે લીલા મરચાં અને લીંબુના રસનું સંયોજન છે અને વધુમાં ચાટ મસાલો અને સંચળનો ઉમેરો આ સલાડને અત્યંત આકર્ષક બનાવે છે. Post A comment 14 Jul 2016 This recipe has been viewed 6625 times चिकपी सलाद - हिन्दी में पढ़ें - Chick Pea Salad ( Desi Khana) In Hindi Chick Pea Salad ( Desi Khana) - Read in English કાબુલી ચણાનો સલાડ - Chick Pea Salad ( Desi Khana) recipe in Gujarati Tags ટૉસ અને મિક્સ સલાડ (રાંઘ્યા વગરના)રાંધ્યા વગરની રેસીપીભારતીય પાર્ટીના વ્યંજનસ્વસ્થ ભારતીય સલાડઝડપી તંદુરસ્ત સલાડ ભારતીય વેગન સલાડ તૈયારીનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૨૦ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ પલાળેલા અને બાફેલા કાબુલી ચણા૧/૨ કપ બાફીને છોલેલા બટાટાના ટુકડા૩/૪ કપ ઝીણા સમારેલા ટમેટા૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧/૨ ટીસ્પૂન સંચળ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ૨ ટીસ્પૂન પીસેલી સાકર૨ ટીસ્પૂન ચાટ મસાલો મીઠું , સ્વાદાનુસાર કાર્યવાહી Methodબધી વસ્તુઓ એક ઊંડા બાઉલમાં ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.આ સલાડને એકાદેક કલાક ઠંડુ થવા રેફ્રિજરેટરમાં મૂકો.ઠંડું પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન