ચણા પાલક સબ્જી રેસીપી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | Healthy Chana Palak Sabzi Recipe તરલા દલાલ ચણા પાલક સબ્જી | પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી | ચણા પાલક કરી | પૌષ્ટિક પાલક છોલે | healthy chana palak sabzi recipe in gujarati | with 20 amazing images. પૌષ્ટિક ચણા પાલક સબ્જી રેસીપી એક સ્વાદીસ્ટ શાક છે જે તમને માત્ર સ્વાદ વિશે જ નહીં પરંતુ સ્વાસ્થ્યના પાસાઓને પણ સંતોષકારક બનાવે છે. પાલક અને કાબુલી ચણાનું પોષક સમૃદ્ધ મિશ્રણ એક નહીં પણ બે સ્વાદિષ્ટ પેસ્ટની સાથે વધારવામાં આવે છે - એક કાંદા અને બીજું રીંગણા-ટામેટાંની પેસ્ટ. અન્ય સામાન્ય મસાલા અને મસાલા પાવડર સાથે, આ પેસ્ટ ચણા પાલક સબ્જીને અદભૂત સ્વાદ આપે છે. Post A comment 08 Jul 2021 This recipe has been viewed 4187 times हेल्दी चना पालक सब्जी | बैंगन और टमाटर के साथ चना पालक | चना पालक करी | पौष्टिक पालक चोले | - हिन्दी में पढ़ें - Healthy Chana Palak Sabzi Recipe In Hindi healthy chana palak sabzi recipe | chana palak with brinjal and tomatoes | chana palak curry | nutritious palak chole | - Read in English Chana Palak Video ચણા પાલક સબ્જી રેસીપી - Healthy Chana Palak Sabzi Recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી સબ્જી રેસીપીફ્રોજ઼ન ફૂડ / ફ્રીજ઼રનૉન-સ્ટીક કઢાઇગ્લૂટન વગરનાં વ્યંજનબાળકો માટે ગ્લુટેન ફ્રી રેસીપીરોજ઼ન ફૂડ / ફ્રીજ઼ર કરી રેસીપી તૈયારીનો સમય: ૨૦ મિનિટ   બનાવવાનો સમય: ૨૨ મિનિટ   કુલ સમય : ૪૨ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ચણા પાલક સબ્જી માટે૧ ૧/૨ કપ પલાળીને ઉકાળેલા કાબુલી ચણા૧ કપ સમારેલી પાલક૨ ટીસ્પૂન તેલ૧ કપ રીંગણાના ટુકડા૧ કપ ઝીણા સમારેલા ટામેટા૧ ટીસ્પૂન જીરું૨૫ મિલીમીટર (1 ”) તજ૨ લવિંગ૧ ટીસ્પૂન ગરમ મસાલા૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર૧ ટીસ્પૂન આમચૂર૧ ટીસ્પૂન ધાણા પાવડર મીઠું , સ્વાદાનુસારપીસીને કાંદાની સુંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે (થોડું પાણી મેળવીને)૧/૨ કપ મોટા સમારેલા કાંદા૮ લસણની કડી૨ ટીસ્પૂન સમારેલું આદુસજાવવા માટે થોડી કાંદાની રીંગ્સ્૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર એક લીંબુની વેજ કાર્યવાહી ચણા પાલક સબ્જી બનાવવા માટેચણા પાલક સબ્જી બનાવવા માટેએક ઊંડા નોન-સ્ટીક પેનમાં તેલ ગરમ કરો, તેમાં રીંગણા ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને ધીમા તાપ પર 4 થી 5 મિનિટ સુધી કે પછી રીંગણા નરમ પડવા સુધી રાંધી લો. જરૂર પડે તો થોડા પાણીનો છંટકાવ કરો. સહેજ ઠંડુ થવા માટે બાજુ પર રાખો.રીંગણા અને ટામેટાને ભેગા કરો અને મિક્સરમાં સુંવાળી પેસ્ટ બનાવી લો.એક નોન-સ્ટીક કઢાઇ ગરમ કરો અને તેમાં જીરું નાખી ધીમા તાપે 30 સેકંડ માટે સુકુ શેકી લો.તજ, લવિંગ અને તૈયાર કરેલી કાંદાની પેસ્ટ નાખો અને મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સુકુ શેકી લો. કાંદાને બળી જવાથી બચવા માટે થોડા પાણીનો છંટકાવ કરવો.તૈયાર કરેલી રીંગણા-ટામેટાંની પેસ્ટ ઉમેરો અને બીજી 1 મિનિટ માટે મધ્યમ તાપ પર સુકુ શેકી લો.ગરમ મસાલા, લાલ મરચાંનો પાવડર, આમચૂર, ધાણા પાવડર, મીઠું, ઉકાળેલા કાબુલી ચણા અને 1/2 કપ પાણી નાખી, બરાબર મિક્સ કરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ થી ૨ મિનિટ મિનિટ માટે રાંધી લો.પાલક ઉમેરો, સારી રીતે મિક્સ કરી દો અને મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી 10 મિનિટ માટે રાંધી લો. કાંદાની રીંગ્સ્, કોથમીર અને લીંબુની વેજથી સજાવીને પૌષ્ટિક ચણા પાલકને ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન