પીસેલી સાકર રેસીપી
Last Updated : May 14,2024


पिसी हुई शक्कर रेसिपी - हिन्दी में पढ़ें (powdered sugar recipes in Hindi)

Goto Page: 1 2 3 4 
સ્ટ્રોબરીની ખુશ્બુ એવી મજેદાર હોય છે કે કોઇ પણ વ્યક્તિ તેનાથી દૂર રહી જ ન શકે અને જો તે ડીશમાં તેની સામે પડી હોય તો તેમાંથી એકાદેક સ્ટ્રોબરી તે જરૂરથી ચાખી લેશે. આવી મજેદાર સ્ટ્રોબરીમાં ભરપુર વિટામીન અને પૌષ્ટિક્તા ઉપરાંત તેનો સ્વાદ પણ અનેરો છે. અહીં ....
સ્ટીમ્ડ ક્રિસ્મસ પુડિંગ એક એવી ખાસ ઉત્સવની વાનગી છે જે ક્રિસ્મસ વેળા બનાવવા માટે તેની તૈયારી વરસભરથી થતી હોય છે. ખરેખર તો આ પુડિંગમાં બ્રેડ ક્રમ્બસ, ઇંડા અને મેંદા વડે એક રસદાર અને સ્વાદિષ્ટ પુડિંગ તૈયાર થાય છે કે તમે તેના બંધાણી બની જાવ તો પણ નવાઇ નહીં લાગ શે. આ સ્ટીમ્ડ પુડિંગને જે અસાધારણ સ્વાદ ને ....
બે જાતના પૌષ્ટિક કઠોળની સાથે સંતરા અને ટમેટાની ખટ્ટાશ સામે કેળા અને દ્રાક્ષની મીઠાશમાં મેળવવામાં આવેલા મેજેદાર મસાલા વડે તૈયાર થતું આ સ્પ્રાઉટેડ ફ્રુટી બીન સલાડ તમને એક નવા સ્વાદનો અહેસાસ કરાવશે.
જ્યારે તમારી પાસે આટલો સ્વાદિષ્ટ વિકલ્પ છે તો તમે પૅનકેક મેંદામાથી કેમ બનાવો છો? ઘઉં અને ઓટસ્, આ સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેકમાં, પ્રોટીન, લોહતત્વ અને કેલ્શિયમ ઉમેરે છે જ્યારે સાકર અને મસાલા તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ પૅનકેકમાં લૉ ફેટ દૂઘ અને ઓછું તેલ વપરાયું હોવાને કારણે શરીરના વજનનું ધ્યા ....
આ એક અલગ જ પ્રકારનું ડેઝર્ટ છે. અહીં અખરોટવાળી બ્રાઉનીને રમથી મેરિનેટ કરેલા ફળો તથા તાજા ક્રીમવાળા ચોકલેટ સૉસ સાથે પીરસવામાં આવ્યું છે. આ બ્રાઉનીની મજા તો વેનીલા આઇસક્રીમના એક સ્કુપ સાથે તો ઓર જ મજેદાર રહે છે. તો પછી કોની રાહ જુઓ છો, તૈયાર થઇ જાવ બનાવવા માટે.
Goto Page: 1 2 3 4