કાકડી રાયતું | કાકડી નું રાયતું રેસીપી | સ્વાદિષ્ટ કાકડી નું રાયતું | કાકડી નું રાયતું બનાવવાની રીત કાકડી રાયતું | કાકડી નું રાયતું રેસીપી | સ્વાદિષ્ટ કાકડી નું રાયતું | કાકડી નું રાયતું બનાવવાની રીત | cucumber raita in gujarati | with 17 amazing images.
કાબુલી ચણાનો સલાડ રંગીન અને ખટમીઠો સ્વાદ ધરાવતું આ કાબુલી ચણાનો સલાડ એક ચટાકેદાર વાનગી છે. કાબુલી ચણા અને બટાટાના મિશ્રણમાં ટમેટાની ખટ્ટાશ સાથે લીલા મરચાં અને લીંબુના રસનું સંયોજન છે અને વધુમાં ચાટ મસાલો અને સંચળનો ઉમેરો આ સલાડને અત્યંત આકર્ષક બનાવે છે.
કોલ્ડ કોફી ની રેસીપી કોલ્ડ કોફી ની રેસીપી | કોફી મિલ્કશેક | હોમમેઇડ કોલ્ડ કોફી રેસીપી | cold coffee | with 23 amazing images. કોલ્ડ કોફી કોને ન ગમે? ઠંડગાર કોફીનો ગ્લાસ અને તેની પર નજ ....
ગ્વાવા મોજીતો | જામફળ નું પેય | પેરુ નું જૂસ ગ્વાવા મોજીતો | જામફળ નું પેય | પેરુ નું જૂસ | guava mojito in gujarati | જામફળ મોજીતો એક ભારતીય પાર્ટીનું પીણું છે જે દરેક જમણવારને ખુશ કરવાની ખાતરી આપે છે.
ચોકલેટ શિફોન પાય ની રેસીપી એક અલગ પ્રકારના પાયની વાનગી જેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચોકલેટ શિફોન પાયમાં ચોકલેટ મુસને નાળિયેરના અતિ પાતળા પડ પર મૂકવામાં આવે છે અને તે પછી તેને વ્હીપ્ડ ક્રીમ વડે સજાવવામાં આવે છે. જ્યારે તમે આ વાનગી માટે નાળિયેરનું ખમણ કાઢો, ત્યારે ખમણીમાં મધ્યમ ખમણવું ....
જાડા પૌવા નો ચેવડો રેસીપી જાડા પૌવા નો ચેવડો રેસીપી | પૌવા નો ચેવડો | ચેવડો નમકીન નાસ્તો | ભારતીય જાડા પૌવા ચેવડો | jada poha chivda recipe in gujarati | with 35 amazing images.
તરબૂચ મોજીટો રેસીપી તરબૂચ મોજીટો રેસીપી | તરબૂચ મિન્ટ મોઈતો | તરબૂચ મોકટેલ | ઉનાળાની સ્પેશિયલ રેસિપિ | watermelon mojito in gujarati |with 15 amazing images. લાલ અને લીલા તરબૂચ ઉનાળ ....
નારિયલ વડી રેસીપી નારિયલ વડી રેસીપી | નારિયલ બરફી | મરાઠી વાનગી | nariyal vadi recipe in gujarati | with 40 amazing images. નારિયલ વડી એ મહારાષ્ટ્રીયન મીઠાઈ છે જે તહેવારોની સિઝનમા ....
નાળિયેરના રોલ નામ સાંભળીને જ તમને બેકરીમાં મળતી નાળિયેરની સ્વાદિષ્ટ વાનગીઓની યાદ જરૂર આવશે, પણ અમે કહીશું કે તમે આગળ માણેલા સ્વાદથી આ નાળિયેરના રોલ તદ્દન અલગ જ છે. નરમ પૅનકેકમાં વીંટાળેલા મીઠા ખુશ્બુદાર નાળિયેરના પૂરણને બંધ કરી, કરકરા તળી લેવામાં આવ્યા છે. એ એક હકીકત પણ છે કે નરમ અંદરના પૂરણને બહારથી કઠણ આવરણમાં ....
પનીર ટિક્કી તાજું પનીર, કાપેલી કોથમીર અને લીલા મરચાંના મિશ્રણને જ્યારે લોટમાં રગદોળી, ઓછા તેલમાં બરોબર તળવામાં આવે છે ત્યારે આ મશહૂર નાસ્તો, પનીર ટિક્કી બને છે. આ આકર્ષક વાનગીમાં વપરાતો સ્વાદિષ્ટ સૂકો મેવો, સુવાળાં પનીરની સાથે મળી એક અનેરો સ્વાદ આપે છે.
પીસ્તા ચોકો રોલ ની રેસીપી તહેવારોમાં મીઠાઇનો આનંદ માણવાનું સૌને ગમે. અહીં તમને એક નવી મીઠાઇ જેમાં પીસ્તા અને ચોકલેટનું સંયોજન છે તેની રીત રજૂ કરી છે. ચોકલેટ અને પીસ્તાના અલગ-અલગ રંગનું સંયોજન એક મસ્ત મજેદાર અને નજરને ગમી જાય એવા આ પીસ્તા ચોકો રોલ બને છે. આ વાનગી બનાવવામાં અતિ સરળ છે અને તેને બન ....
ફ્રુટ અને વેજીટેબલનું રાઈતું વિવિધ ફળો સાથે કાકડીનું મિશ્રણ આ ફ્રુટ અને વેજીટેબલના રાઈતાને મીઠું અને ખાટું બનાવે છે. રાઈ અને જીરાનું મિશ્રણ આ રાઈતાને થોડું અલગ મસાલેદાર સ્વાદ આપી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે સફરજન અને કેળા જ્યારે મિક્સ કરવાનું થાય ત્યારેજ સમારવાના, જેથી તે કાળા ન પડી જાય.
ફ્રુટ આઇસ લોલીઝ ની રેસીપી ગરમીના દીવસોમાં મધ્યાનના સમયે કંઇ ખાવાની ઇચ્છા થાય ત્યારે આ સરળ રીતે બનતી અને ફળોના સ્વાદવાળી લોલી તો નાના મોટા દરેકને ભાવે એવી છે. ફળોના સ્વાદ સાથે પ્રમાણસર મીઠાશથી આ લોલી સ્વાદમાં અદભૂત છે. આ ઉપરાંત આ વાનગીમાં કંઇ પણ રાંધવાની કડાકૂટ નથી અને ઝટપટ બનાવી શકાય છે. અરે, નાના બાળકો પણ તે જાતે તૈયાર ....
બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ | butterscotch ice cream in gujarati | હા, હંમેશાં લોકપ્રિય બટરસ્કોચ આઈસ્ક્રીમ કેવી ....