You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > ગુજરાતી મીઠાઇ > સ્ટ્રોબરી યોગર્ટ ની રેસીપી સ્ટ્રોબરી યોગર્ટ ની રેસીપી | Strawberry Yoghurt ( Healthy Heart) તરલા દલાલ સ્ટ્રોબરીની ખુશ્બુ એવી મજેદાર હોય છે કે કોઇ પણ વ્યક્તિ તેનાથી દૂર રહી જ ન શકે અને જો તે ડીશમાં તેની સામે પડી હોય તો તેમાંથી એકાદેક સ્ટ્રોબરી તે જરૂરથી ચાખી લેશે. આવી મજેદાર સ્ટ્રોબરીમાં ભરપુર વિટામીન અને પૌષ્ટિક્તા ઉપરાંત તેનો સ્વાદ પણ અનેરો છે. અહીં આવી મજેદાર સ્ટ્રોબરીની વાનગી એટલે સ્ટ્રોબરી યોગર્ટ લૉ-ફેટ દહીં વડે તૈયાર કરવામાં આવ્યું છે, જેથી હ્રદયની બીમારી અને વધુ કોલેસ્ટ્રોલ ધરાવનાર વ્યક્તિ પણ તેને માણી શકે. અમારી સલાહ એ છે કે અહીં કુદરતી રીતે તૈયાર થયેલી અને પાકી સ્ટ્રોબરીનો ઉપયોગ કરવો, જેથી તેમાં ૧ સર્વિંગ માટે ૧ ચમચા જેટલી સાકરનો ઉપયોગ થશે. Post A comment 10 Feb 2020 This recipe has been viewed 4713 times Strawberry Yoghurt ( Healthy Heart) - Read in English સ્ટ્રોબરી યોગર્ટ ની રેસીપી - Strawberry Yoghurt ( Healthy Heart) recipe in Gujarati Tags ગુજરાતી મીઠાઇફળ આધારીત ડૅઝર્ટસ્લૉ કૅલરી મીઠાઇ / ડૅઝર્ટસ્રક્ષાબંધન રેસીપીવરિષ્ઠ નાગરિકો માટે ની રેસિપિએન્ટીઑકિસડન્ટ યુક્ત ભારતીય રેસીપીસંધિવા માટે ભારતીય રેસીપી તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૧ કપ લૉ-ફેટ ચક્કો દહીં૧/૪ કપ મસળેલી સ્ટ્રોબરી૪ ટીસ્પૂન પાવડર સાકરસજાવવા માટે૪ સ્ટ્રોબરીની સ્લાઇસ કાર્યવાહી Methodએક બાઉલમાં બધી વસ્તુઓ મેળવી સારી રીતે મિક્સ કરી લો.તેને ૨ થી ૩ કલાક રેફ્રીજરેટરમાં રાખો જેથી મિશ્રણ સંપૂર્ણ ઘટ્ટ બને.સ્ટ્રોબરી વડે સજાવીને ઠંડું પીરસો.હાથવગી સલાહ:હાથવગી સલાહ:૧ કપ ચક્કો દહીં બનાવવા ૨ કપ લૉ-ફેટ દહીંનો ઉપયોગ કરવો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન