તીખી મકાઇની ભાજી આ એક મજેદાર તાજી પીળી મકાઇની વાનગી છે. જેમાં પીળી મકાઇના ડૂંડાના ટુકડા કરીને તેને કાંદા અને ટમેટાની સ્વાદિષ્ટ ગ્રેવીમાં રાંધવામાં આવ્યા છે. આ વાનગીમાં ઉમેરવામાં આવેલી શેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેનો સ્વાદ ખૂબજ અનોખો છે, જેનો અહેસાસ તમને આ તીખી મકાઇની ભાજીનો પ્રથમ કોળીયો ....
બંગાળી સ્ટાઇલના ભીંડા જ્યારે કોઇ વાનગી સહેલાઇથી અને ઝટપટ તૈયાર થાય અને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને ત્યારે તે જરૂરથી બધાને ગમી જાય. એવી છે આ બંગાળી સ્ટાઇલની ભીંડાની ભાજી. અહીં રાઇ અને ખસખસ જેવી સાદી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સહેલાઇથી બધાના રસોડામાં હાજર હોય છે. આ બન્નેનો પાવડર બનાવીને આ ભાજીમાં ઉમેરવામાં ....
મઠ અને પૌવાનો ચિવડો તમને દીવસની શરૂઆત એક અલગ નાસ્તાથી કરવી છે? તો આ એક અસામાન્ય પોહાની વાનગીનો સ્વાદ માણો, જેમાં ભરપૂર મસાલેદાર મઠ મેળવવામાં આવી છે. જો તમને આ ચેવડો પસંદ આવે, તો તમે તેને આગળથી તૈયાર કરી રાખો અને જ્યારે નાસ્તો ....
મલેશિયન નૂડલ્સ | નૂડલ્સ રેસીપી મલેશિયન નૂડલ્સ | નૂડલ્સ રેસીપી | malaysian noodles recipe in gujarati. પીસેલી મગફળી અને પનીરની સાથે રંગીન શાકભાજી તમને વિદેશી સ્વાદ આપવા ફ્લેટ નૂડલ્સ્ ની સાથે બરાબર રાંધાય છેં. મલેશિયન નૂડલ્સનો ....
મસાલાવાળી મગફળીમાં ભીંડા ભીંડાની આ વાનગીમાં શેકીને અર્ધકચરેલી મગફળી ઉમેરવાથી ભીંડાને એક નવું રૂપ મળે છે અને સ્વાદના રસિયા માટે મજેદાર વાનગી તૈયાર થાય છે. તે ઉપરાંત મગફળી આ ભાજીને કરકરી બનાવીને એક અનોખો સ્વાદ આપે છે જે યુવાનો અને વૃધ્ધો બન્નેને સમાન રીતે ગમશે. આ મસાલાવાળી મગફળીમાં ભીંડાની ભાજીમાં આમચૂરનો ઉમેરો તેને થોડી ....
સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ફૂલકોબીનો એક અદભૂત ઉપયોગ. ફૂલકોબીને જ્યારે નાળિયેર અને મગફળી સાથે મેળવવામાં આવે છે ત્યારે ફૂલકોબીની અણગમતી ગંધ દૂર થાય છે અને એક મજેદાર વાનગી બને છે. આ સ્ટફ્ડ ફૂલકોબીની પૂરી ખરેખર એક અનોખી વાનગી છે જે તમે પાર્ટીમાં પીરસી શકો છો ....