You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ > શાક રેસિપિ, કરી > અર્ધ સૂકા શાક > તીખી મકાઇની ભાજી તીખી મકાઇની ભાજી | Spicy Corn Subzi તરલા દલાલ આ એક મજેદાર તાજી પીળી મકાઇની વાનગી છે. જેમાં પીળી મકાઇના ડૂંડાના ટુકડા કરીને તેને કાંદા અને ટમેટાની સ્વાદિષ્ટ ગ્રેવીમાં રાંધવામાં આવ્યા છે. આ વાનગીમાં ઉમેરવામાં આવેલી શેકીને હલકો ભૂક્કો કરેલી મગફળી સૌથી વધુ મહત્વ ધરાવે છે. તેનો સ્વાદ ખૂબજ અનોખો છે, જેનો અહેસાસ તમને આ તીખી મકાઇની ભાજીનો પ્રથમ કોળીયો ખાતા જ થઇ જશે. Post A comment 21 Oct 2016 This recipe has been viewed 3927 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD स्पाईसी कॉर्न - हिन्दी में पढ़ें - Spicy Corn Subzi In Hindi Spicy Corn Subzi - Read in English Spicy Corn Subzi Video તીખી મકાઇની ભાજી - Spicy Corn Subzi recipe in Gujarati Tags અર્ધ સૂકા શાકસાંતળવુંભારતીય પાર્ટીના વ્યંજનકઢાઇ વેજ તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૦ મિનિટ   કુલ સમય : ૩૫ મિનિટ    ૪માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ આખી પીળી મકાઇના ડૂંડા , ૧૦ નાના ગોળ ટુકડા કરેલા મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન હલકો ભૂક્કો કરેલી મગફળી૨ ટેબલસ્પૂન તેલ૧/૨ કપ ઝીણા સમારેલા કાંદા૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં૧ ટીસ્પૂન ઝીણું સમારેલું આદુ૧ કપ ઝીણા સમારેલા ટમેટા૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર૧/૪ ટીસ્પૂન હળદર૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodએક પ્રેશર કુકરમાં જરૂરી પાણી સાથે મકાઇના ડૂંડા અને મીઠું મેળવી કુકરની એક સીટી સુધી બાફી લો.કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો. તે પછી મકાઇને કાઢીને બાજુ પર રાખો.એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા ઉમેરીને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.તે પછી તેમાં લીલા મરચાં અને આદુ નાંખી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં ટમેટા, મરચાં પાવડર, હળદર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને, મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૪ થી ૫ મિનિટ સુધી રાંધી લો.તે પછી તેમાં અર્ધ-કચરી મગફળી, મીઠું અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.છેલ્લે તેમાં બાફેલા મકાઇના ડૂંડા અને કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/spicy-corn-subzi-gujarati-273rતીખી મકાઇની ભાજીAmishi on 24 Aug 17 12:25 PM5good recipes PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન