You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > બંગાળી વ્યંજન > બંગાળી શાક / ગ્રેવી > બંગાળી સ્ટાઇલના ભીંડા બંગાળી સ્ટાઇલના ભીંડા | Bengali Style Okra ( Bhindi ) Sabzi તરલા દલાલ જ્યારે કોઇ વાનગી સહેલાઇથી અને ઝટપટ તૈયાર થાય અને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને ત્યારે તે જરૂરથી બધાને ગમી જાય. એવી છે આ બંગાળી સ્ટાઇલની ભીંડાની ભાજી. અહીં રાઇ અને ખસખસ જેવી સાદી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સહેલાઇથી બધાના રસોડામાં હાજર હોય છે. આ બન્નેનો પાવડર બનાવીને આ ભાજીમાં ઉમેરવામાં આવ્યું છે જે તેને અનોખો સ્વાદ આપે છે, તમે આ મધ્યમ તીખાશવાળી ભાજી ગરમા ગરમ રોટી સાથે ક્યારે પણ પીરસી શકો. Post A comment 25 Jan 2024 This recipe has been viewed 5637 times बंगाली स्टाइल भिंडी की सब्जी रेसिपी | बंगाली स्टाइल भिन्डी | सूखी स्वस्थ भिन्डी सब्जी - हिन्दी में पढ़ें - Bengali Style Okra ( Bhindi ) Sabzi In Hindi Bengali style okra sabzi recipe | Bengali style bhindi | sukha healthy bhindi sabzi | - Read in English બંગાળી સ્ટાઇલના ભીંડા - Bengali Style Okra ( Bhindi ) Sabzi recipe in Gujarati Tags બંગાળી શાક / ગ્રેવીડબ્બા ટ્રીટસ્સુકા શાકની રેસીપીપારંપારીક ભારતીય શાકમુસાફરી માટે શાકની રેસીપીબપોરના અલ્પાહાર સબ્જી રેસીપીડિનરમાં ખવાતા સબ્જી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૪ મિનિટ   કુલ સમય : ૧૪ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ કપ ભીંડા૧ ટેબલસ્પૂન ખસખસ૧ ટેબલસ્પૂન રાઇ૨ ટીસ્પૂન રાઇનું તેલ૧ ૧/૨ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં મીઠું , સ્વાદાનુસાર૧/૨ ટીસ્પૂન સાકર૧/૪ ટીસ્પૂન હળદર૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર કાર્યવાહી Methodભીંડાને સારી રીતે ધોઇને નેપકીન વડે સંપૂર્ણ સૂકા થાય તે રીતે સાફ કરી લો. તેની બન્ને બાજુઓ કાપી લીધા પછી આડા ટુકડા કરી બાજુ પર રાખો.ખસખસ અને રાઇ દાણાને મિક્સરમાં ફેરવી ઝીણો પાવડર બનાવી બાજુ પર રાખો.એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં ભીંડા મેળવી, મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ભીંડા નરમ બને ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.તે પછી તેમાં લીલા મરચાં, તૈયાર કરેલો ખસખસ-રાઇનો પાવડર, મીઠું, સાકર, હળદર અને મરચાં પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.ગરમ ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન