નરમ માખણ રેસીપી
Last Updated : Dec 13,2024


soft butter recipes in English
नरम मक्खन रेसिपी - हिन्दी में पढ़ें (soft butter recipes in Hindi)

ઇંડા રહિત રેડ વેલ્વેટ કેક | ભારતીય સ્ટાઇલની રેડ વેલ્વેટ કેક | ક્રીમ ચીઝ ફ્રોસ્ટિંગ સાથે રેડ વેલ્વેટ કેક | eggless red velvet cake in gujarati | with 53 amazing images. આ
આખી દુનિયામાં સર્વસામાન્ય મનપસંદ એવું આ એપલ પાય છે, જે ઘણા લોકોને એટલું પસંદ પડી ગયું હોય છે કે તેઓ સવારના નાસ્તા સાથે, ફરી જમણ સાથે અને તે પછી પણ તેનો આનંદ માણતા અચકાતા નથી. અહીં આ એપલ પાય બનાવવાની પારંપારિક રીત રજૂ કરી છે, જેમાં એપલની નરમાશ ....
મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં ગુણકારી ઓટસ્, કેળા અને અખરોટનો ઉમેરો કરીને પ્રયોગાત્મક રીતે મફિનને પૌષ્ટિક બનાવ્યા છે.
આવો, આપણે સાદા નાનને એક ભપકાદાર અને નવી રીતે વધુ સ્વાદિષ્ટ બનાવીને સાદા નાનથી અધિક આનંદ માણીએ. આ ગાર્લિક ચીઝ નાનમાં લસણ અને ચીઝના મિશ્રણને નાનની કણિકમાં ભરીને વણવામાં આવ્યા છે. આ નાનનો સ્વાદ એવો મજેદાર બને છે કે તમારા મુખના હાવભાવ તરત જ બદલાઇ જશે. આ નાનની મજા તમે કોઇપણ શાક સાથે અથવા તો તેને નાની સાઇ ....
તમે એવી કોઇ વ્યક્તિને જાણો છો જેને ચોકલેટ કૂકીઝ ન ભાવતી હોય? વારૂ, બહુ ઓછા લોકો એવા મળશે, છતાં પણ જ્યારે તમે આ ચોકલેટ કૂકીઝ બનાવશો ત્યારે તો તેઓ પણ તેને પ્રેમથી આરોગી જશે. દુનીયાભરમાં મળતી ચોકલેટ ચિપ્સ્ ઉમેરીને બનતી આ ચોકલેટ કૂકીઝ એવી મુલાયમ અને મજેદાર બને છે કે મોઢામાં મૂક્તાની સાથે પીગળવા માંડ ....
પ્લમ કેક રેસીપી | ક્રિસમસ એગલેસ પ્લમ કેક | રમ અને કિસમિસ કેક | ફળ કેક | plum cake recipe in gujarati | with 35 amazing images. પ્લમ કેક
આ સિનેમન રોલ આપણી આજુબાજુની બેકરીમાં મળતા સિનેમન બન કરતાં અધિક સ્વાદિષ્ટ છે એટલે તે તમને જરૂર નવાઇજનક લાગશે. આ હોમ-મેડ સિનેમન રોલમાં કણિકની વચ્ચમાં સિનેમનનું આઇસીંગ પાથરી તેને બેક કરવામાં આવ્યા છે. આ નરમ અને ફૂલેલા રોલને ચાખતા તેનું મલાઇદાર અને તજ ભર્યું સ્વાદ તમારી સ્વાદેન્દ્રિયને રૂચિકારક લાગશે અન ....