You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > ફરાળી ઢોસા ફરાળી ઢોસા | Farali Dosa, Faral Foods Recipe - How To Make Farali Dosa, Faral Foods તરલા દલાલ દક્ષિણ ભારતની વાનગીઓમાં એવી ઘણી વાનગીઓ છે જે હાલ સદતંર ભૂલાઇ ગઇ છે. આજકાલના લોકો હવે એવી વાનગીઓને તીવ્ર જોસમાં ફરીથી લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવી જ એક વાનગી એટલે ફરાળી ઢોસાનો દાખલો છે. લોકો સાદા ઢોસા બનાવે કે પછી ઝટપટ ઘઉંના લોટના કે રવાના ઢોસા બનાવે છે, પણ તેઓ એ ભુલી ગયા છે કે જુવાર-બાજરીના લોટ વડે પણ ઢોસા બનાવી શકાય છે. સામા અને રાજગીરાના લોટના મિશ્રણ વડે બનતા આ ફરાળી ઢોસા બહુ ભપકાદાર બને છે અને તમે તેને ઉપવાસના દીવસે આનંદથી માણી શકશો. ખટાશવાળી છાસ લોટમાં મેળવવાથી આથો આવવા માટે ફક્ત બે કલાકનો સમય લાગે છે, જેથી તમને આગલા દીવસે તૈયાર કરવાની જરૂર નથી પડતી. આ ફરાળી ઢોસા જો પાતળા બનાવશો અને તરત જ પીરસસો તો તે જરૂર કરકરા અને મજેદાર લાગશે, પણ જો જાડા બનાવીને થોડા સમય પછી પીરસસો તો તેની મજા નહીં આવે. ફરાળી નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે સાબુદાણા વડા અને સાબુદાણાની ખીચડી પણ ઉપવાસના દીવસેમાં તમે જરૂરથી અજમાવજો. Post A comment 06 Apr 2020 This recipe has been viewed 14312 times 5/5 stars 100% LIKED IT 4 REVIEWS ALL GOOD फराली दोसा | व्रत वाला डोसा | व्रत के लिये समा का दोसा - हिन्दी में पढ़ें - Farali Dosa, Faral Foods Recipe - How To Make Farali Dosa, Faral Foods In Hindi farali dosa recipe | faral dosa | sama rajgira dosa | rajgira dosa | - Read in English Farali Dosa Video ફરાળી ઢોસા - Farali Dosa, Faral Foods Recipe - How To Make Farali Dosa, Faral Foods in Gujarati Tags દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ |મહારાષ્ટ્રીયન રેસીપીગુજરાતી ફરાળી રેસિપીમહારાષ્ટ્રીયન ઉપવાસના વ્યંજનમહારાષ્ટ્રીયન બ્રેક્ફસ્ટસ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિદક્ષિણ ભારતીય લોકો ઈડલી અને ઢોસા નાસ્તા મા ગમે છે આથો આવવાનો સમય: ૮ કલાક   તૈયારીનો સમય: ૨ મિનિટ   પલાળવાનો સમય: ૨ કલાક   બનાવવાનો સમય: ૧૮ મિનિટ   કુલ સમય : ૬૨૦10 કલાક 20 મિનિટ    ૮ ઢોસા માટે મને બતાવો ઢોસા ઘટકો ૧/૨ કપ સામો૧/૨ કપ રાજગીરાનો લોટ૧/૨ કપ ખાટ્ટી છાસ૧ ટેબલસ્પૂન આદૂ-મરચાંની પેસ્ટ સિંધવ મીઠું , સ્વાદાનુસાર તેલ. રાંધવા માટેપીરસવા માટે મગફળી-દહીંની ચટણી કાર્યવાહી Methodસામાને સાફ કરી, ધોઇ લીધા પછી જરૂરી પાણી સાથે એક ઊંડા બાઉલમાં ૨ કલાક સુધી પલાળી રાખો.તે પછી તેને નીતારીને ૨ ટેબલસ્પૂન પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં રાજગીરાનો લોટ, છાસ, આદૂ-લીલા મરચાંની પેસ્ટ અને સિંધવ મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી, બાઉલને ઢાંકી આથો આવવા માટે ૮ કલાક અથવા રાત્રભર બાજુ પર રાખો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર એક મોટા ચમચા વડે ખીરૂ રેડીને ગોળાકારમાં ફેરવી ૧૨૫ મી. મી. (૫”)ના ગોળ ઢોસા તૈયાર કરો.ઢોસાને રાંધતી વખતે તેની કીનારી પર થોડું તેલ રેડી, ધીમા તાપ પર ઢોસાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી તેને વાળીને અર્ધ-ગોળાકાર બનાવી લો.રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બીજા ૭ ઢોસા તૈયાર કરો.મગફળી-દહીંની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/farali-dosa-faral-foods-recipe---how-to-make-farali-dosa-faral-foods-gujarati-33292rફરાળી ઢોસાPursottam hirani on 05 Apr 20 10:36 AM5 PostCancelhttps://www.tarladalal.com/farali-dosa-faral-foods-recipe---how-to-make-farali-dosa-faral-foods-gujarati-33292rફરાળી ઢોસાRekhaben gondlia on 05 Aug 19 05:33 PM5Very nice Receipe & testi PostCancelhttps://www.tarladalal.com/farali-dosa-faral-foods-recipe---how-to-make-farali-dosa-faral-foods-gujarati-33292rફરાળી ઢોસાRekhaben gondlia on 05 Aug 19 05:22 PM5 PostCancelTarla Dalal 05 Aug 19 05:26 PM   Rekhaben, thanks for the feedback. Happy cooking. PostCancelhttps://www.tarladalal.com/farali-dosa-faral-foods-recipe---how-to-make-farali-dosa-faral-foods-gujarati-33292rફરાળી ઢોસાAmba on 31 Aug 17 11:57 AM5Good recipes PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન