You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તા > થેપલા અને પરાઠા નાસ્તા માટે > જુવાર, બાજરા અને લસણની રોટી જુવાર, બાજરા અને લસણની રોટી | Jowar Bajra Garlic Roti તરલા દલાલ આ રોટી ગરમા ગરમ જ્યારે ઘી સાથે પીરસવામાં આવે ત્યારે સૌથી વધુ સ્વાદિષ્ટ લાગે છે. તેમાં લસણ ભલે થોડી માત્રામાં મેળવવામાં આવ્યું છે પણ તે આ સૌમ્ય રોટીને અનોખું સ્વાદ આપે છે. બનાવવામાં બહુજ સરળ, આ રોટી એક વખત જરૂર અજમાવવા જેવી છે. Post A comment 24 Jul 2020 This recipe has been viewed 12509 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD ज्वार बाजरा गार्लिक रोटी | हेल्दी बाजरा ज्वार लहसुन रोटी | वजन कम करने के लिए ज्वार बाजरा गार्लिक रोटी | - हिन्दी में पढ़ें - Jowar Bajra Garlic Roti In Hindi jowar bajra garlic roti recipe | bajra jowar lehsun roti | healthy jowar bajra garlic roti | - Read in English જુવાર, બાજરા અને લસણની રોટી - Jowar Bajra Garlic Roti recipe in Gujarati Tags થેપલા અને પરોઠા ની રેસીપી નાસ્તા માટેભારતીય રોટી સંગ્રહતવા રેસિપિસતવો વેજબાળકો માટે વજન વધારનાર વ્યંજનબાળકો માટેનો પૌષ્ટિક આહારડાયાબિટીસ રેસિપી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૬રોટી માટે મને બતાવો રોટી ઘટકો ૧/૨ કપ જુવારનો લોટ૧/૨ કપ બાજરીનો લોટ૧ ટીસ્પૂન લસણની પેસ્ટ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ૧/૨ ટેબલસ્પૂન તલ મીઠું , સ્વાદાનુસાર જુવારનો લોટ , વણવા માટે ઘી , ચોપડવા માટે કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.આ કણિકના ૬ સરખા ભાગ પાડો.દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”) ના ગોળાકારમાં થોડા સૂકા જુવારના લોટની મદદથી વણી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર રોટી મૂકી થોડી સેકંડ સુધી શેકી લો.૫. તે પછી તેને પલટાવીને તેની બીજી બાજુ થોડી વધુ સેકંડ સુધી શેકી લો.આમ તૈયાર થયેલી રોટીને ચીપીયા વડે પકડીને ખુલ્લા તાપ પર રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.રીત ક્રમાંક ૩ થી ૬ પ્રમાણે બાકીની ૫ રોટી પણ તૈયાર કરી લો.ગરમ રોટી પર ઘી ચોપડીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/jowar-bajra-garlic-roti-gujarati-38880rજુવાર, બાજરા અને લસણની રોટીkrupali on 16 Feb 17 02:35 PM5Jowar na rotala ne bajra na rotla winter na mosaum ma khuba j khavay che pan jowar, bajro ne lashun ne mix kari ne je aa roti banavi che e khuj testy che....jarur thi tame pan try karjo. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન