This category has been viewed 1569 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > બંગાળી વ્યંજન > બંગાળી રોટી વાનગીઓ, બંગાળી પુરી રેસિપિ
 Last Updated : Jun 22,2020

5 recipes

Bengali Rotis / Puri - Read in English
बंगाली रोटी रेसिपी, बंगाली पुरी रेसिपी - हिन्दी में पढ़ें (Bengali Rotis / Puri recipes in Gujarati)

બંગાળી રોટી વાનગીઓ, બંગાળી પુરી રેસિપિ, Bengali Roti Puri Recipes in Gujarati

બંગાળી રોટી વાનગીઓ, બંગાળી પુરી રેસિપિ, Bengali Roti Puri Recipes in Gujarati

 

અમારી અન્ય બંગાળી વાનગીઓ અજમાવો ...
બંગાળી ચટણી રેસિપિ : Bengali Chutney Raitas Recipes in Gujarati
બંગાળી સબજી / ગ્રેવીસ રેસિપીઝ : Bengali / Subzi Gravies Recipes in Gujarati
બંગાળી મીઠી વાનગીઓમાં, બંગાળી ડેઝર્ટ રેસિપિ : Bengali Sweet Recipes in Gujarati
હેપી પાકકળા!

 


આ રોટીમાં એક પારંપારિક સ્વાદ અને સુગંધ ઉપરાંત તેમાં એવો જોમ અને ઉત્સાહ પેદા કરવાની શક્તિ છે જે તમારા ડાઇનિંગ રૂમમાં એક બાદશાહી વાતાવરણ ઉભું કરશે. આ ખસ્તા રોટી આપણને આપણી દાદીમાંની યાદ જરૂરથી અપાવશે, કારણકે તેઓ કેટલા ધીરજ અને પ્રેમથી આપણા માટે રસોઇ કરતાં અને ત્યારનું જીવન કેટલું તણાવમુક્ત હતું. ....
સહેજ તીખી અને ખુશબુદાર આ કાંદાની રોટી બધાને ભાવે એવી છે. જીરૂ, આદુ, કોથમીર અને લીલા મરચાંને ઘંઉના લોટમાં મેળવીને બનતી આ રોટી કોઇ પણ શાક અથવા દહીં સાથે કે પછી ફક્ત અથાણાં સાથે પીરસી શકાય એવી મજેદાર છે.
આ બટાટાની રોટીમાં બાફીને ખમણેલા બટાટાનો ઉમેરો રોટીને એટલી નરમ બનાવે છે તેને મોઢામાં મૂક્તાની સાથેજ તે પીગળી જાય તેવો અહેસાસ આપે છે, તે સાથે તમારા રસોડામાં રહેલા જુના બટાટાનો વપરાશ આ રોટીમાં ઉપયોગી ગણાશે કારણકે જુના બટાટા વડે તે વધુ મજેદાર બને છે.
પૂરી એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય વાનગી છે જે તમે ગમે તે સમયે ખાઇ શકો છો. તમે તેને અલગ અલગ વાનગીઓ સાથે પીરસી નાસ્તાના સમયે અથવા જમણમાં ખાઇ શકો છો. પરંતુ, પૂરી બનાવવાની સાચી કળા જાણવી જરૂરી છે, જેથી તે સ્વાદિષ્ટ અને ફૂલેલી બને અને તે પણ વધારે પડતા ત ....
મીસી રોટી એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે, જેમાં વિવિધ પ્રકારના લોટ સાથે અજમો, કોથમીર અને કાંદા મેળવવામાં આવ્યા છે જેથી રાંધ્યા પછી તે મજેદાર ખુશ્બુ પ્રસારે છે. અહીં ધ્યાન રાખવું કે બધી રોટી થોડી જાડી વણવી અને તેની પર ગોલ્ડન બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકવી.