પાલક મેથી પુરી રેસીપી | બેક્ડ પાલક મેથી પુરી | Baked Palak Methi Puris તરલા દલાલ પાલક મેથી પુરી રેસીપી | બેક્ડ પાલક મેથી પુરી | baked palak methi puri in gujarati | with amazing 19 images. પારંપરિક રીતે પુરીઓ ડીપ ફ્રાય અને મેદાથી બનેલી હોય છે પરંતુ બેક્ડ પાલક મેથી પુરી માટે સામગ્રી બદલી તેમાં હેલ્ધી લોટનો ઉપયોગ કરીને તેને સુપર હેલ્ધી બનાવે છે. હેલ્ધી પાલક મેથી પુરી મારો મનપસંદ નાસ્તો છે અને તે વજન જોનારાઓમાં પણ લોકપ્રિય છે!વજન ઘટાડવા માટે હેલ્ધી પાલક મેથી પુરીમાં, પાલક પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે અને મેથી એક મજબૂત એન્ટીઑકિસડન્ટ છે. જુવાર અને બાજરી સુપર ઘાન્યની શ્રેણીમાં આવે છે. અમે તેલને મગફળીના તેલથી અને દહીંને લો ફૅટ દહીંથી બદલ્યું છે જે દરેક સામગ્રીને તંદુરસ્ત બનાવે છે!! વજન ઘટાડવા માટે હેલ્ધી પાલક મેથી પુરી વિટામિન a અને આયર્નથી ભરપૂર છે. Post A comment 04 Feb 2022 This recipe has been viewed 3502 times पालक मेथी पूरी रेसिपी | बेक्ड पालक मेथी पूरी | मेथी पालक की क्रिस्पी पूरी | वजन घटाने के लिए नाश्ता - हिन्दी में पढ़ें - Baked Palak Methi Puris In Hindi baked palak methi puri recipe | healthy palak methi puri for weight loss | baked methi palak puri | - Read in English પાલક મેથી પુરી રેસીપી - Baked Palak Methi Puris recipe in Gujarati Tags બંગાળી રોટી વાનગીઓ, બંગાળી પુરી રેસિપિઝડપી સાંજે નાસ્તાલો કેલરી નાસ્તા | ઓછી કેલરી ભારતીય નાસ્તો | બેક્ડ નાસ્તા રેસીપીભારતીય જાર નાસ્તાની વાનગીઓકેન્સરના દર્દીઓ માટે પૌષ્ટિક વ્યંજનસ્ટાર્ટસ્ અને સ્નૅક્સ્ તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બેકિંગનું તાપમાન: ૧૮૦˚ સે (૩૬૦˚ ફે)   બેકિંગનો સમય: ૬૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૭૫1 કલાક 15 મિનિટ    ૪૪ પુરીઓ માટે મને બતાવો પુરીઓ ઘટકો બેક્ડ પાલક મેથી પુરી માટે૧/૨ કપ સમારેલી પાલક૧/૪ કપ સમારેલી મેથી૧/૪ કપ જુવારનો લોટ૧/૪ કપ બાજરીનો લોટ૨ ટેબલસ્પૂન ઘઉંનો લોટ૨ ટેબલસ્પૂન લો ફૅટ દહીં૧ ટેબલસ્પૂન આદુ-લીલા મરચાની પેસ્ટ મીઠું , સ્વાદાનુસાર ઘઉંનો લોટ , વણવા માટે૧ ટીસ્પૂન મગફળીનું તેલ , ચોપડવા માટે કાર્યવાહી બેક્ડ પાલક મેથી પુરી બનાવવા માટેબેક્ડ પાલક મેથી પુરી બનાવવા માટેએક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરો અને પૂરતા ગરમ પાણીનો ઉપયોગ કરીને નરમ કણિક બાંધો.કણિકને ૪ સમાન ભાગોમાં વિભાજીત કરો અને કણિકના એક ભાગને લોટનો ઉપયોગ કર્યા વિના લગભગ ૨૦૦ મી. મી. (૮”)વ્યાસ ના ગોળાકારમાં વણી લો.૧ ૩/૪"નું નાનું કૂકી કટર અથવા વટી લો અને તેમાંથી ૮ નાની પુરીઓ કાપી લો.તેને કાંટા ચમ્મચ વડે પ્રિક કરો. બચેલો લોટ એકત્રિત કરો, ફરી એકવાર ગુદી લો અને ફરી બીજી પુરી વણી લો. તમને કુલ ૪૪ પૂરીઓ મળશે.તેમને પ્રી-હીટેડ ઓવનમાં ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) પર ૩૦ મિનિટ માટે અથવા પાલક મેથી પુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો. ૧૫ મિનિટ પછી તેને ફ્લિપ કરો.બેક્ડ પાલક મેથી પુરીની ૧ વધુ બેચ શેકવા માટે સ્ટેપ ૫ ને ફરીથી પેસ્ટ કરો.બેક્ડ પાલક મેથી પુરીને સંપૂર્ણપણે ઠંડી કરો અને જરૂર મુજબ ઉપયોગ કરો અથવા એર-ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન