This category has been viewed 5218 times

 વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલિયન બ્રેડ
 Last Updated : Sep 30,2024

5 recipes

Indian style Italian Breads - Read in English
भारतीय शैली इतालवी ब्रेड व्यंजन - हिन्दी में पढ़ें (Indian style Italian Breads recipes in Gujarati)


ફોકાસીયા બ્રેડ એ એક નરમ ઇટાલીયન બ્રેડનો પ્રકાર છે, જે ખાવાથી જમવા જેટલો સંતોષ મળે છે. આ પ્રખ્યાત બ્રેડનો ઉપયોગ સેન્ડવીચ, ટોસ્ટ અને બ્રેડની લગતી બીજી સામાન્ય નાસ્તાની વાનગીમાં વધુ પડતો થાય છે. હર્બ્સ્ અને કાળા જેતૂનના તેલ વડે બનતા આ બ્રેડ મસ્ત સ્વાદ અને સુવાસ ધરાવતા હોવાથી તમે તેના ટોસ્ટ બનાવી ઉપર મા ....
પનીર ભુરજી પાનીની રેસીપી | પનીર પાનીની | પનીર પાનીની સેન્ડવિચ | paneer bhurji panini recipe in Gujarati | with 44 amazing images. પાનીની એક અતિ સુંદર ઇટાલીયન વાનગી છે, પણ તે આપણી ભારતીય વાન ....
આ એક અતિ સારી રીતે તૈયાર થતું ઇટાલીયન ભૂખ ઉગાડનારું સ્ટાર્ટર છે જેમાં નરમ બ્રેડ પર રીકોટો ચીઝ, રંગીન ચેરી ટમેટા અને ખુશ્બુદાર હર્બસ્ અને મસાલા છાંટી જીભને સ્વાદિષ્ટ લાગે એવી વસ્તુઓ વડે તૈયાર કરવામાં આવ્યું છે. બ્રેડ પર બ્રશ વડે થોડું જેત ....
પીઝાનો એક ટુકડો ખાવાથી જે મજા મળે છે, તેવી જ કે પછી તેનાથી પણ વધુ મજા આ રસદાર, જીભને સ્વાદિષ્ટ લાગે અને ભૂખને ઉગાડનાર એવી આ નાસ્તાની વાનગી દ્વારા તમને મળશે. આ મજેદાર વેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ, લસણવાળી કણિકમાં ચીઝ ભર ....
હર્બસ્ થી ભરપૂર, ગાર્લિકી અને ચીઝી, એવી છે આ ક્રોસ્ટીની. ક્રીસ્પી, ગોલ્ડન બ્રાઉન એવા ફ્રેન્ચ બ્રેડ પર જેતૂનનું તેલ લગાડી ઉપર મસ્ત લોભામણું ચીઝનું સંયોજન, લસણ અને હર્બસ્ પાથરી લીધા પછી તેમાં વધુ તીખાશ માટે લાલ મરચાંના ફ્લેક્સ્ છાંટીને તૈયાર થતી આ