This category has been viewed 13007 times

 વિવિધ વ્યંજન > ઇટાલીયન વ્યંજન > ઇટાલીયન પીઝા
 Last Updated : Nov 29,2023

5 recipes

Italian Pizzas - Read in English
इटैलियन पिज्जा रेसिपी | वेज पिज़्ज़ा - हिन्दी में पढ़ें (Italian Pizzas recipes in Gujarati)

ઇટાલીયન પિઝા,વેજ પિઝા રેસિપીઝ, Italian Pizza Recipes in Gujarati 


આજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી રૂચિ પ્રમાણે તેનું ટોપીંગ અને સૉસની સાથે જોઇએ તે પ્રમાણે ચીઝનો ઉપયોગ ....
બજારમાં મળતા તૈયાર પીઝાની સરખામણીમાં આ ઘરે બનાવેલા ચીઝ બર્સ્ટ પીઝાની બનાવટ જ અલગ છે, કારણકે તે આપણા પોતાના રસોડામાં તૈયાર થયેલા છે અને તેમાં ઉમેરવામાં આવેલી વસ્તુઓ સારામાં સારી છે અને તેનું ટોપીંગ તમારી મનપસંદનું છે. વિવિધ ઇટાલીની પ્રખ્યાત વાનગીઓમાંથી પસંદ કરેલા ચીઝ બર્સ્ટ પીઝાની વાનગી નાના બાળકો અન ....
આ ક્વીક ટમેટો પીઝામાં પીઝા સૉસને સારી રીતે ફીણીને ઘટ્ટ બનાવ્યા પછી તેને ચમચા વડે પીઝાના રોટલા પર પાથરી લો. તે પછી તેની પર સિમલા મરચાં, કાંદા અને ભરપુર ચીઝ ભભરાવી, ચીઝ સંપૂર્ણ રીતે પીગળી જાય ત્યાં સુધી બેક કરી લીધા પછી તેનો એક ગરમા ગરમ ટુકડાનો સ્વાદ ચાખી મજા માણો.
પીઝા બનાવતી વખતે પ્રથમ ચીઝ અને શાકભાજીનો જ વિચાર મગજમાં આવે. અહીં પણ આ વસ્તુઓ મુખ્ય તો છે પણ થોડી અલગ રીતે. આ ચીઝ વેજીટેબલ પીઝામાં પાતળા પીઝા પર મલાઇદાર ચીઝ સૉસનું પડ, સાંતળેલી શાકભાજી અને છેલ્લે બેક કરતાં પહેલા પાથરેલું પીઝા સૉસ વડે બનાવેલા આ પીઝાના તમે જરૂર ચાહક બની જશો.
પીઝાનો એક ટુકડો ખાવાથી જે મજા મળે છે, તેવી જ કે પછી તેનાથી પણ વધુ મજા આ રસદાર, જીભને સ્વાદિષ્ટ લાગે અને ભૂખને ઉગાડનાર એવી આ નાસ્તાની વાનગી દ્વારા તમને મળશે. આ મજેદાર વેજ સ્ટફ્ડ ચીઝી પીઝા બોલ, લસણવાળી કણિકમાં ચીઝ ભર ....