This category has been viewed 4299 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > કિટ્ટી પાર્ટી માટે રેસીપી > કિટ્ટી પાર્ટી માટે મીઠાઈની રેસીપી
 Last Updated : Nov 04,2024

24 recipes

Kitty Party Sweets - Read in English
ओकेसनल किटी पार्टी के लिये मिठाई - हिन्दी में पढ़ें (Kitty Party Sweets recipes in Gujarati)


મેંદો અસ્વસ્થ્યકારક ગણાય છે અને કાયમ બાળકોના ભોજનથી તેને દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે. મેં આ વાનગીમાં ગુણકારી ઓટસ્, કેળા અને અખરોટનો ઉમેરો કરીને પ્રયોગાત્મક રીતે મફિનને પૌષ્ટિક બનાવ્યા છે.
બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ | butterscotch ice cream in gujarati | હા, હંમેશાં લોકપ્રિય બટરસ્કોચ આઈસ્ક્રીમ કેવી ....
પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.
કોફીની કડવાશ અને અખરોટની કઠણાશનું સંયોજન એટલે આ ડેર્ઝટની મજાનો ભેદ, જેને સમજાય તેના માટે આ એક અનેરા આનંદની વાનગી ગણી શકાય. અખરોટ તેમાં જરૂરી કરકરાપણું આપે છે, જ્યારે કોફીનું મિશ્રણ મજેદાર ખુશ્બુ આપે છે. કોફીનું મિશ્રણ તૈયાર કરવા અહીં જણાવેલી રીતનો બરોબર અમલ કરવો, જેથી તમને તેની મજેદાર ખુશ્બુ મળી રહે ....
એક વિલાયતી નાસ્તાની વાનગી જે નાના બાળકોની અતિ પ્રિય બનશે એમ કહી શકાય એવી છે. આ ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ માં તૈયાર મળતા મારી બિસ્કીટને ચોકલેટ સૉસમાં ડૂબાડીને બહારથી આકર્ષક અને લોભામણા બનાવવા તેને ઉપરથી ચોકલેટ વર્મિસેલી સેવ, બદામની કાતરી વગેરેથી સજાવવામાં આવ્યા છે. તાજી પીગળાવેલી ડાર્ક ચોકલેટ આ બિસ ....
પૂરણપોળી એક પાંરપારીક વાનગી છે જે ભારતના અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. આમતો પૂરણપોળી ચણાની દાળ અને નાળિયેરના મિશ્રણ વડે બનાવવામાં આવે છે જેમાં ગોળનો ઉમેરો તેને મીઠાસ આપે છે જ્યારે એલચી પાવડર તેને સ્વાદિષ્ટ બનાવે છે. આમ તો આ પૂરણપોળી તહેવારના દિવસોમાં બનાવવામાં આવે છે, પણ જ્યારે તમન ....
હૈદરાબાદી ખીર રેસીપી | મીની રસગુલ્લા સાથે હૈદરાબાદી ખીર | દૂધી ની ખીર | hyderabadi lauki kheer with mini rasgullas in gujarati | આ પરંપરાગત હૈદરાબાદી સ્વાદિષ્ટ છે, જે લગ્ન અને અન્ય ભવ્ય કાર ....
બનોફી પાઇ નામ વાંચીને તમને જરૂર ખ્યાલ આવી જશે કે આ વાનગીમાં કેળા અને ટોફી જરૂર હશે. અહીં અમે તમારા માટે સ્વાદિષ્ટ બનોફી પાઇ ઝડપથી અને સરળ રીતે ઘેર જ તૈયાર કરવાની રીત રજૂ કરી છે. મૂળ તો તેમાં બટરવાળા બિસ્કીટના ભુક્કાનું થર અને સ્લાઇસ કરેલા કેળા સાથે સ્વાદિષ્ટ અને દૂધવાળું કૅરમલ સૉસ છે, જે આ ડેઝર્ ....
મોઢામાં પીગળી જાય એવા વેનીલા કેકમાં સ્ટ્રોબરી જામ, વ્હીપ્ડ ક્રીમ અને તાજા ફળોનું સંયોજન છે. જામ, ક્રીમ અને ફળો આ રોલને સ્વાદિષ્ટ તો બનાવે છે, સાથે-સાથે આકર્ષક અને મનગમતા પણ બનાવે છે. આ સ્ટ્રોબરી ક્રીમ રોલની સ્લાઇસ કરતાં પહેલા તેને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ સુધી રાખી મૂકવા જેથી રોલ બરોબર આકારમાં આવ ....
Goto Page: 1 2