You are here: Home > વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન આઈસ્ક્રીમ અને ડૅઝર્ટસ્ > બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ | Indian Homemade Butterscotch Ice Cream Recipe, 2 Ways તરલા દલાલ બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ | butterscotch ice cream in gujarati |હા, હંમેશાં લોકપ્રિય બટરસ્કોચ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવું તે અહીં તમને જણાવવામાં આવ્યું છે! બાળકો અને પુખ્ત વયના લોકો દ્વારા એકસરખું પસંદ કરવામાં આવે છે, આ સમૃદ્ધ આઇસક્રીમનો મીઠો ક્રનચ અને પ્રિલીનના ભૂકાનુ અદ્ભુત રીતે સંતુલિત થાય છે. કાજુ અને સાકરથી બનેલી આ પ્રાલીન , આઈસ્ક્રીમને એક મનોરંજક ટેક્સચર અને સમૃદ્ધ સ્વાદ આપે છે. આ આઈસ્ક્રીમનો આનંદ ધીમે થી અને સ્થિર થઈને કરો. Post A comment 24 Apr 2021 This recipe has been viewed 5045 times बटरस्कॉच आइसक्रीम रेसिपी, 2 तरीके से | व्हीप्ड क्रीम के साथ बटरस्कॉच आइसक्रीम | घर पर बटरस्कॉच आइसक्रीम बनाने का तरीका - हिन्दी में पढ़ें - Indian Homemade Butterscotch Ice Cream Recipe, 2 Ways In Hindi butterscotch ice cream recipe, 2 ways | Indian butterscotch ice cream with whipped cream | homemade butterscotch ice cream | - Read in English Butterscotch Ice Cream Video બટરસ્કોચ આઈસ્ક્રીમ રેસીપી | બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | હોમમેડ આઈસ્ક્રીમ - Indian Homemade Butterscotch Ice Cream Recipe, 2 Ways in Gujarati Tags અમેરીકન આઈસ્ક્રીમ અને ડૅઝર્ટસ્આઇસ્ક્રીમસૉરબેસ્ / ફ્રોઝન ડૅઝર્ટસ્ભારતીય પાર્ટીના વ્યંજનઇટાલીયન પાર્ટીના વ્યંજનમનોરંજક ડૅઝર્ટસ્વેસ્ટર્ન પાર્ટી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૪ મિનિટ   કુલ સમય : ૨૯ મિનિટ    ૬માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો આઈસ્ક્રીમ માટે૨ ૧/૨ કપ દૂધ૧/૨ કપ કન્ડેન્સ્ડ મીલ્ક૧/૪ કપ પીસેલી સાકર૧/૪ કપ દૂધનો પાવડર૧ ૧/૨ ટીસ્પૂન બટરસ્કૉચનું ઍસન્સપ્રાલીન માટે૧/૨ કપ સાકર૧/૨ કપ કાજૂનો પાવડર૧ ટીસ્પૂન માખણ તેલ , ચોપડવા માટે કાર્યવાહી પ્રાલીન બનાવવા માટેપ્રાલીન બનાવવા માટેએક પહોળો નૉન-સ્ટીક પેનમાં સાકરને ગરમ કરો અને મધ્યમ તાપ પર સતત હલાવતા રહીને ૫ થી ૭ મિનિટ સુધી અથવા સાકપ ઓગળી જાય ત્યાં સુધી રાંધી લો.ગેસ પરથી ઉતારી લો, કાજુ અને માખણ નાખો અને બરાબર મિક્સ કરો.એક તેલ ચોપડેલી ફ્લેટ સપાટી પર મિશ્રણને ફેલાવો અને તેને ઠંડુ અને સખત થવા દો.તેને પેલેટ ચાકુનો ઉપયોગ કરીને કાઢી લો અને મોર્ટાર-પેસ્ટલ (ખલબત્તા) નો ઉપયોગ કરીને તેનો પાવડર બનાવો. એક બાજુ રાખો.આઇસક્રીમ બનાવવા માટેઆઇસક્રીમ બનાવવા માટેબટરસ્કૉચનું ઍસન્સ સિવાયની તમામ સામગ્રીને ભેગી કરો અને હ્વિસ્કની મદદથી કોઈ ગઠ્ઠો ન રહે ત્યાં સુઘી મિક્સ કરી લો.એક નૉન-સ્ટીક પેનમાં બોઇલ આવવા દો અને સતત હલાવતા રહીને ૭ મિનિટ માટે ઉકાળો.સંપૂર્ણપણે ઠંડુ કરો, બટરસ્કૉચનું ઍસન્સ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી દો.મિશ્રણને છીછરા એલ્યુમિનિયમના કન્ટેનરમાં રેડવું. એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૬ કલાક સુધી અથવા તો તે થોડું જામી જાય ત્યાં સુધી રાખી મૂકો.મિશ્રણને ફ્રીઝરમાંથી કાઢી મિક્સરમાં નાખો અને સુંવાળું થવા સુધી પીસી લો.તૈયાર કરેલી પ્રાલીન ઉમેરો અને બરાબર મિક્સ કરો.હવે ફરીથી એજ એલ્યુમિનયમના છીછરા વાસણમાં આ મિશ્રણને રેડી, તેને એલ્યુમિનયમ ફોઇલ વડે ઢાંકી ફરી ફ્રીજરમાં ૧૦ કલાક અથવા તો તે બરોબર જામીને આઇસક્રીમ બને ત્યાં સુધી રાખી મૂકો.બટરસ્કોચ આઈસ્ક્રીમને સ્કૂપ કરો અને પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન