This category has been viewed 7470 times

 વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > પંજાબી શોરબા વાનગીઓ | પંજાબી સૂપ
 Last Updated : Oct 30,2024

4 recipes

પંજાબી શોરબા વાનગીઓ | પંજાબી સૂપ રેસીપી | Punjabi soup recipes in Gujarati |

પંજાબી શોરબા વાનગીઓ | પંજાબી સૂપ રેસીપી | Punjabi soup recipes in Gujarati |


पंजाबी शोर्बा | पंजाबी सूप | - हिन्दी में पढ़ें (Punjabi Shorbas | Punjabi Soups recipes in Gujarati)

પંજાબી શોરબા વાનગીઓ | પંજાબી સૂપ રેસીપી | Punjabi soup recipes in Gujarati |

પંજાબી શોરબા વાનગીઓ | પંજાબી સૂપ રેસીપી | Punjabi soup recipes in Gujarati |

1. ટામેટા શોરબા રેસીપી | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | Tomato Shorba in gujarati | with 20 amazing images.

ટામેટા શોરબા | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | Tomato Shorbaટામેટા શોરબા | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | Tomato Shorba

ટમેટા અને નાળીયેરના દૂધ વડે બનતુ આ ટમેટાનો શોરબાસ્વાદમાં થોડું તીખું ગણાય કારણ કે તેમાં જીરૂ અને લીલા મરચાં મેળવવામાં આવ્યા છે. છતા તેમા થોડું ગોળ મેળવવાથી તે મીઠાસ પડતું બની ટમેટાની ખટ્ટાશ ઓછી કરી આ સૂપને વધુ સ્વાદીષ્ટબનાવે છે. 

2. મકાઇ, ટમેટા અને પાલકનું સૂપકુમળું કોર્ન, તાજી પાલક અને સારા પાકેલા ટમેટાનું સંયોજન એટલે આ રંગીન અને ખુશ્બુદાર સૂપ. કાંદા તેના સ્વાદમાં પૂરક સાબીત થાય છે જેથી તેમાં મેળવેલી બીજી સામગ્રીનો સ્વાદ ઉભરી આવે છે, જ્યારે લીંબુનો રસ અને મરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

મકાઇ, ટમેટા અને પાલકનું સૂપ | Corn, Tomato and Spinach Soupમકાઇ, ટમેટા અને પાલકનું સૂપ | Corn, Tomato and Spinach Soup


ટામેટા શોરબા રેસીપી | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | Tomato Shorba in gujarati | with 20 amazing images. ટમેટા અને નાળીયેરના દૂધ વડે બનતુ આ ટમેટાનો ....
શોરબા કે પછી કોઇ સૂપની ખુશ્બુ અને સ્વાદ એવો હોય છે કે જીભમાં તેનો સ્વાદ રહી જાય અને મોઢા પર તાજગી જણાઇ આવે. અહીં આવો જ શોરબાનો સ્વાદ જે દાળ વડે મળે છે. તેની રીતમાં દાળને પાલક સાથે મેળવી તેમાં કાંદા-ટમેટા વગેરે મેળવવામાં આવ્યા છે. તેમાં થોડા મસાલા અને ખાસ તો કરી પાવડર, સહજ લીંબુનો રસ તેને શક્તિપૂ ....
કુમળું કોર્ન, તાજી પાલક અને સારા પાકેલા ટમેટાનું સંયોજન એટલે આ રંગીન અને ખુશ્બુદાર સૂપ. કાંદા તેના સ્વાદમાં પૂરક સાબીત થાય છે જેથી તેમાં મેળવેલી બીજી સામગ્રીનો સ્વાદ ઉભરી આવે છે, જ્યારે લીંબુનો રસ અને મરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
મકાઈ શોરબા | મકાઈનો સૂપ | સ્વીટ કોર્ન સૂપ | makai shorba recipe in gujarati | મકાઈ શોરબા દેશી નોટ્સ સાથેનો એક ખૂબ જ ક્રીમી મીઠી મકાઈનો સૂપ