You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > હૈદરાબાદી રેસીપી > ટામેટા શોરબા | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | ટામેટા શોરબા | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | Tomato Shorba ( Desi Khana) તારલા દલાલ ટામેટા શોરબા રેસીપી | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | Tomato Shorba in gujarati | with 20 amazing images.ટમેટા અને નાળીયેરના દૂધ વડે બનતુ આ ટમેટાનો શોરબા સ્વાદમાં થોડું તીખું ગણાય કારણ કે તેમાં જીરૂ અને લીલા મરચાં મેળવવામાં આવ્યા છે. છતા તેમા થોડું ગોળ મેળવવાથી તે મીઠાસ પડતું બની ટમેટાની ખટ્ટાશ ઓછી કરી આ સૂપને વધુ સ્વાદીષ્ટબનાવે છે. ટામેટા શોરબા માટે ટિપ્સ. ૧. ટામેટાનો શોરબા બનાવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પૈનમાં, ટામેટાં ઉમેરો. હંમેશાં સુશોભન રંગીન સ્વાદ મેળવવા માટે લાલ ભરાવદાર ટામેટાંનો ઉપયોગ કરો. ૨. સ્ટ્રેનરનો ઉપયોગ કરીને મિશ્રણને ગાળી લો અને બાજુ રાખો. આ એટલા માટે કરવામાં આવે છે જેથી આપળ ને મુલાયમ ટામેટા શોરબા મળે. ૩. ચણાના લોટ ઉમેરો. આ સૂપને જાડુ બનાવશે. Post A comment 15 Dec 2024 This recipe has been viewed 17602 times टमॅटो शोरबा रेसिपी | टमाटर और नारियल का दूध का सूप | हेल्दी टमाटर शोरबा | - हिन्दी में पढ़ें - Tomato Shorba ( Desi Khana) In Hindi tomato shorba recipe | tomato and coconut milk soup | healthy tomato shorba | - Read in English Tomato Shorba Video Table Of Contents ટામેટા શોરબા વિશે માહિતી, about tomato shorba▼વિગતવાર ફોટો સાથે ટામેટા શોરબા રેસિપી, tomato shorba step by step recipe▼ટામેટાનો શોરબા બનાવા માટે, to make the tomato shorba▼ટામેટા શોરબા માટે ટિપ્સ, tips for tomato shorba▼ટામેટા શોરબા નો વિડિયો, video of tomato shorba▼ ટામેટા શોરબા રેસીપી - Tomato Shorba ( Desi Khana) recipe in Gujarati Tags ભારતીય વ્યંજનહૈદરાબાદી રેસીપી | હૈદરાબાદી વાનગીઓ | ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી શોરબા વાનગીઓ | પંજાબી સૂપજૈન સૂપઝટ-પટ સૂપનૉન-સ્ટીક પૅન તૈયારીનો સમય: ૧૦ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૨૫ મિનિટ    ૪ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ૨ ૧/૪ કપ સમારેલા ટમેટા૧/૨ કપ નાળીયેરનું દૂધ૧ ટીસ્પૂન ચણાનો લોટ૧ ટેબલસ્પૂન ઘી૧ ટેબલસ્પૂન જીરૂ૩ કડી પત્તા૨ લીલા મરચાં , લાંબો ટૂકડા કરેલા૧ ટેબલસ્પૂન ખમણેલું ગોળ મીઠું , સ્વાદાનુસાર૨ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર કાર્યવાહી Methodએક ઊંડા પૅનમાં ૧ ૧/૨ કપ પાણી લઈ તેમાં ટમેટાને મધ્યમ તાપ પર, ૮ થી ૧૦ મિનિટ અથવા ટમેટા બફાઇ જાય ત્યાં સુઘી રાંઘી લો.તેને ઠંડા પાડ્યા પછી મિક્સરમાં ફેરવી પ્યુરી તૈયાર કરો.આ પ્યુરીને ગાળીને બાજુ પર રાખો.એક બાઉલમાં નાળીયેરનું દૂઘ અને ચણાનો લોટ મેળવી ને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક ઊંડા નૉન સ્ટીક પૅનમાં ઘી ગરમ કરી તેમાં જીરૂ મેળવો.જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા અને લીલા મરચાં મેળવી થોડી સેકંડ સુધી સાંતળી લો.તે પછી તેમાં ટમેટાની પ્યુરી, નાળીયેરના દૂધ અને ચણાના લોટનું મિશ્રણ, ગોળ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.અતંમા તેમા કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.ગરમ ગરમ પીરસો. વિગતવાર ફોટો સાથે ટામેટા શોરબા રેસીપી ટામેટાનો શોરબા બનાવા માટે ટામેટાનો શોરબા બનાવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પૈનમાં, ટામેટાં ઉમેરો. હંમેશાં સુશોભન રંગીન સ્વાદ મેળવવા માટે લાલ ભરાવદાર ટામેટાંનો ઉપયોગ કરો. ૧ ૧/૨ કપ પાણી ઉમેરો. મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ટામેટાં નરમ થાય ત્યાં સુધી રાંઘી લો. તેને સંપૂર્ણ ઠંડું થવા દો અને મુલાયમ મિશ્રણ બનાવા માટે મિક્સરમાં ફેરવી લો. સ્ટ્રેનરનો ઉપયોગ કરીને મિશ્રણને ગાળી લો અને બાજુ રાખો. આ એટલા માટે કરવામાં આવે છે જેથી આપળ ને મુલાયમ ટામેટા શોરબા મળે. એક ઊંડા બાઉલમાં નાળિયેર દૂધ ઉમેરો. ચણાના લોટ ઉમેરો. આ સૂપને જાડુ બનાવશે. એક હ્વિસ્ક નો ઉપયોગ કરીને સારી રીતે મિક્ષ કરી દો અને એક બાજુ રાખો. એક ઊંડા નૉન સ્ટીક પૅનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. આ જીરું સૂપને ખૂબ સરસ સ્વાદ આપેશે. જ્યારે દાણા તતડવા માંડે ત્યારે તેમાં કડી પત્તા ઉમેરો. લીલા મરચાં ઉમેરો ને થોડી સેકંડ સુધી સાંતળી લો. તે પછી તેમાં તૈયાર ટમેટાની પ્યુરી ઉમેરો. નાળીયેરના દૂધ અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરો. ગોળ ઉમેરો. આ એક ખૂબ સરસ સ્વાદ આપે છે તેથી તેને ટાળતા નહીં. મીઠું નાખો. સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો. કોથમીર ઉમેરો. સારી રીતે મિક્સ કરી લો. ટામેટા શોરબા ને | ટમેટા અને નાળિયેરના દૂધનું સૂપ | હેલ્દી ટોમેટો સૂપ | tomato shorba in gujarati | ગરમ ગરમ પીરસો. ટામેટા શોરબા માટે ટિપ્સ ટામેટાનો શોરબા બનાવા માટે, એક ઊંડા નોન-સ્ટીક પૈનમાં, ટામેટાં ઉમેરો. હંમેશાં સુશોભન રંગીન સ્વાદ મેળવવા માટે લાલ ભરાવદાર ટામેટાંનો ઉપયોગ કરો. સ્ટ્રેનરનો ઉપયોગ કરીને મિશ્રણને ગાળી લો અને બાજુ રાખો. આ એટલા માટે કરવામાં આવે છે જેથી આપળ ને મુલાયમ ટામેટા શોરબા મળે. ચણાના લોટ ઉમેરો. આ સૂપને જાડુ બનાવશે. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન