મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી પાર્ટી કે પછી કોઇ ઉજવણીમાં પીરસી શકાય એવું આ મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચનો એક ગ્લાસ પાર્ટીની અન્ય વાનગીઓ સાથે જ્યારે પીરસાય, ત્યારે તમને લાગશે કે તમારી પસંદગી લાજવાબ રહી છે. સમારેલા ફળો આ પંચને આકર્ષક, સુગંધીદાર અને રંગીન દેખાવ આપે છે, જ્યારે સંતરાનો ક્રશ અને આદૂ ....
સફરજન અને ઓટસ્ નું મિલ્કશેક ની રેસીપી એક અતિ સુંવાળું મિલ્કશેક તમને જરૂરથી આરામ અને તાજગી આપશે. સફરજન અને ઓટસ્ બન્ને ફાઇબર ધરાવતી વસ્તુઓ છે, જે વડે તમે સુગંધ અને પૌષ્ટિક્તા બન્ને મેળવી શકશો. કિસમીસ વડે કુદરતી મીઠાશ મળે છે અને મધની મીઠાશ આ પીણાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.
સફરજન-કાકડીનું જ્યુસ ફાઇબરયુક્ત સફરજન અને રસદાર કાકડીના સંયોજનથી તૈયાર થતું આ જ્યુસ તમને જોમ અને શક્તિ આપી, શરીરમાં બનતા ઝેરી તત્વોને બહાર કાઢીને તમારી ચામડીને આખો દીવસ ઉલ્લાસમય અને પ્રફુલિત રાખશે.
સફરજનની રબડી પ્રખ્યાત રબડીમાં અહીં સફરજન મેળવી રબડીને ઘટ્ટ અને સુગંધીદાર બનાવવામાં આવી છે. સફરજનના સમાવેશથી તે જલદી પણ તૈયાર થઇ જાય છે અને રબડીનો સ્વાદ પણ મજેદાર બને છે. આ રબડીને માલપુઆ પર રેડીને પણ મજાથી ખાઇ શકાય છે.