You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > પીણાં > કૉકટેલ્સ્ > મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી | Mixed Fruits Orange and Ginger Punch તરલા દલાલ પાર્ટી કે પછી કોઇ ઉજવણીમાં પીરસી શકાય એવું આ મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચનો એક ગ્લાસ પાર્ટીની અન્ય વાનગીઓ સાથે જ્યારે પીરસાય, ત્યારે તમને લાગશે કે તમારી પસંદગી લાજવાબ રહી છે. સમારેલા ફળો આ પંચને આકર્ષક, સુગંધીદાર અને રંગીન દેખાવ આપે છે, જ્યારે સંતરાનો ક્રશ અને આદૂનો રસ તેના દેખાવ અને સ્વાદમાં વધારો કરે છે. ફુદીનાના પાન અને સંચળ આ પંચને દેશી રૂપ આપે છે અને તે ઉપરાંત તેમાં રહેલી સુગંધમાં વધારો કરે છે. આ અન્ય નાસ્તાની વાનગી સાથે પીરસી શકાય એવું છે. Post A comment 22 Jul 2019 This recipe has been viewed 3762 times Mixed Fruits Orange and Ginger Punch - Read in English મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી - Mixed Fruits Orange and Ginger Punch recipe in Gujarati Tags મૉકટેલ્સ્કૉકટેલ્સ્રાંધ્યા વગરની રેસીપીકોકટેલ પાર્ટી તૈયારીનો સમય: ૧૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૧૦ મિનિટ    ૩ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો મિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી બનાવવા માટે૫ ટેબલસ્પૂન સંતરાનો ક્રશ૧ કપ આદૂનો રસ૧/૪ કપ સમારેલા નાસ્પતી૧/૪ કપ સમારેલા સફરજન૧/૪ કપ દાડમ૧ ટેબલસ્પૂન સમારેલો ફુદીનો૧/૨ ટીસ્પૂન મીઠું૧/૨ ટીસ્પૂન સંચળ૨ કપ ઠંડી સોડા૮ બરફના ટુકડા કાર્યવાહી Methodમિક્સ ફ્રુટ ઓરેન્જ ઍન્ડ જિંજર પંચ ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.હવે આ મિશ્રણને ૩ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન