બીન સ્પ્રાઉટ્સ રેસીપી
Last Updated : Jan 04,2025


बीन स्प्राउट्स रेसिपी - हिन्दी में पढ़ें (bean sprouts recipes in Hindi)

6 બીન સ્પ્રાઉટ્સની રેસીપી | બીન સ્પ્રાઉટ્સના ઉપયોગથી બનતી રેસીપી | bean sprouts recipes in Gujarati | recipes using bean sprouts in Gujarati |  

બીન સ્પ્રાઉટ્સની રેસીપી | બીન સ્પ્રાઉટ્સના ઉપયોગથી બનતી રેસીપી | bean sprouts recipes in Gujarati | recipes using bean sprouts in Gujarati |  

બીન સ્પ્રાઉટ્સ (Benefits of Bean Sprouts in Gujarati) : બીન સ્પ્રાઉટ્સ તમામ ખોરાકના પોષણમાં સૌથી સંપૂર્ણ અને ઉચ્ચ છે. ઘણાં બધાં ફાઇબરની સાથે, બીન સ્પ્રાઉટ્સ પાચન તંત્રને જાળવવામાં મદદ કરે છે. તે કબજિયાત ટાળવામાં પણ મદદ કરે છે. આયર્નની નોંધપાત્ર માત્રા સાથે, બીન સ્પ્રાઉટ્સ લાલ રક્તકણો (RBC) ની ગણતરીને જાળવવામાં પણ મદદ કરે છે.

સારા (red blood cell (RBC)) ની ગણતરીનો અર્થ એનિમિયાની anaemia કોઈ નિશાની નથી. બીન સ્પ્રાઉટ્સ હૃદયના દર્દીઓ માટે વરદાન છે. તેઓ કોલેસ્ટરોલનું સ્તર જાળવવામાં મદદ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારું માનવામાં આવે છે. બીન સ્પ્રાઉટ્સના વિગતવાર ફાયદા વાંચો.


એક અનોખા પ્રકારના પરોઠા જેમાં ચાઇનીઝ પદ્ધતિનું સ્ટર-ફ્રાઇડ વેજીટેબલનું પૂરણ ભરવામાં આવ્યું છે. આ ઓરિએન્ટલ સ્ટાઇલ સ્ટર-ફ્રાઇડ વેજીટેબલ પરોઠાનું પૂરણ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે શાકભાજી વધારે ન રંધાઇ જાય અને તેનું કરકરુંપણું અને સ્વાદ જળવાઇ રહે.
આપણા શરીરમાં પાણી અને ઇલેકટ્રોલાઇટની સતત ભરપાઇ કરવા માટે તાજા ફળો અને શાકભાજીનો ઉમેરો એક સારો ઉપાય છે. આ વાનગી તે મેળવવાનો એક રસપ્રદ ઉપાય ગણી શકાય એવી છે. ઍપલ ઍન્ડ લેટીસ સલાડ વીથ મેલન ડ્રેસિંગ સારા પ્રમાણમાં
મોમોસ રેસીપી | પૌષ્ટિક મોમોસ રેસીપી | હેલ્ધી વેજ મોમોસ | whole wheat momos in Gujarati | with 15 amazing images. પાશ્ચાત્ય દેશોની વાનગીઓમાં મોમોસ એક મહત્વની વાનગી ....
મલેશિયન નૂડલ્સ | નૂડલ્સ રેસીપી | malaysian noodles recipe in gujarati. પીસેલી મગફળી અને પનીરની સાથે રંગીન શાકભાજી તમને વિદેશી સ્વાદ આપવા ફ્લેટ નૂડલ્સ્ ની સાથે બરાબર રાંધાય છેં. મલેશિયન નૂડલ્સનો
લોકો અનેક વાર મેંદાના બનેલા રેપ વાપરી તેમાં રહેલા પૌષ્ટિક શાકભાજીના પૂરણના ફાયદાઓ ઓછા કરી નાંખે છે. તો પછી આ વાનગીમાં બતાવેલ પ્રમાણે આગલા દિવસની વધેલી રોટી કેમ નહીં વાપરવી? આ નવીન વીધીને કારણે તમારી વધેલી રોટી પણ વપરાશે અને તમારી વાનગીની પૌષ્ટિક્તા પણ વધશે. જો તમે લસણ-ટમેટાની ચટણી તૈયાર રાખશો તો હોલ ....