ભીંડી પકોડા ભીંડી પકોડા રેસીપી | ભીંડી પકોડા | ભીંડાના ભજિયા | Bhindi Pakora in Gujarati | with 17 amazing images. ઘણા લોકોને હજી યોગ્ય સમજ પણ નથી પડતી કે ભીંડાનો યોગ્ય અને લાયક ઉપયોગ કેમ કરવો. બહારથી ....
મગની દાળ અને પનીરના ચીલા ચહા ના સમયે બિસ્કિટના વિકલ્પ તરીકે આ સરળ અને પૌષ્ટિક નાસ્તો અજમાવી જુઓ! આ બરોબર સ્વાદિષ્ટ, તંદૂરસ્તી ભર્યું અને ખુશ્બૂદાર નાસ્તો છે.
મગની ભેલ ની રેસીપી શું તમે વિચારો છો કે બાળકો રમત રમીને જ્યારે ઘરે ભૂખ્યા આવે ત્યારે તેમના માટે ક્યો નવીનતાભર્યો નાસ્તો તૈયાર કરવો છે? તો આ વાનગી છે તેનો જવાબ. આ મજેદાર ભેલ કુરમુરા અને ફણગાવેલા મગ સાથે ટમેટા, કાંદા અને જાઈતા મસાલા ઉમેરીને તૈયાર કરવામાં આવી છે. આ મગની ભેલ પુખ્ત વયના લોકો માટે પણ ઉત્તમ નાસ્તો છે. આ ....
લીલા વટાણાની ચાટ ચાટ એક રસપ્રદ વાનગી છે જેમાં તમે સર્જનાત્મક બનીને, તમે તમારી મનપસંદ અને વિવિધ સામગ્રી વાપરી શકો છો. લીલા વટાણાની ચાટ બનાવતી વખતે તમે અનુભવશો કે બાફેલા લીલા વટાણામાં જ્યારે રેડીમેડ મસાલા મેળવવામાં આવે અને ચટણી અને બટાટાની સળી વડે સજાવવામાં આવે છે ત્યારે એક સ્વાદિષ્ટ નાસ્તો બને છે.
સ્ટફ ચીલા ની રેસીપી ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે. આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ સ્ટફ ચીલામાં
હરા ભરા કબાબ રેસીપી હરા ભરા કબાબ રેસીપી | વેજ હરા ભરા કબાબ | પંજાબી રેસ્ટોરન્ટ સ્ટાઇલ હરા ભરા કબાબ | હરાભરા કબાબ | hara bhara kabab in gujarati | with 25 amazing images.