You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > મગની દાળ અને પનીરના ચીલા મગની દાળ અને પનીરના ચીલા | Moong Dal and Paneer Chilla તરલા દલાલ ચહા ના સમયે બિસ્કિટના વિકલ્પ તરીકે આ સરળ અને પૌષ્ટિક નાસ્તો અજમાવી જુઓ! આ બરોબર સ્વાદિષ્ટ, તંદૂરસ્તી ભર્યું અને ખુશ્બૂદાર નાસ્તો છે. Post A comment 29 Aug 2020 This recipe has been viewed 7304 times मूंग दाल पनीर चीला | मूंग दाल और पनीर चिल्ला | पीली मूंग दाल कॉटेज चीज़ पैनकेक - हिन्दी में पढ़ें - Moong Dal and Paneer Chilla In Hindi moong dal and paneer chilla recipe | moong dal paneer cheela | yellow moong dal cottage cheese pancake | - Read in English Moong Dal and Paneer Chila Video મગની દાળ અને પનીરના ચીલા - Moong Dal and Paneer Chilla recipe in Gujarati Tags ગુજરાતી વ્યંજનઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓપંજાબી બ્રેકફાસ્ટ | પંજાબી સવારના નાસ્તાની વાનગીઓ | મનગમતી રેસીપીતવો વેજએન્ટીઑકિસડન્ટ યુક્ત ભારતીય રેસીપીપોટેશિયમથી ભરપૂર તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૧૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૪ચીલા માટે મને બતાવો ચીલા ઘટકો ૧/૨ કપ પીળી મગની દાળ , ૩ થી ૪ કલાક પલાળીને નીતારેલી મીઠું , સ્વાદાનુસાર એક ચપટીભર હીંગ બે ચપટીભર સાકર૧ ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ૮ ટેબલસ્પૂન ભૂક્કો કરેલું પનીર૪ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર૧ ટીસ્પૂન ચાટ મસાલો૧ ટેબલસ્પૂન ચણાનો લોટ (મરજીયાત)૩ ટીસ્પૂન તેલ , ચોપડવા અને રાંધવા માટે કાર્યવાહી Methodમિક્સરમાં મગની દાળ અને થોડું પાણી મેળવી સુંવાળું પીસી લો.આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી તેમાં મીઠું, હીંગ, સાકર અને લીલા મરચાંની પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી લો.એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, તેમાં ૧/૪ ટીસ્પૂન તેલ ચોપડીને એક ચમચા જેટલું ખીરૂં સરખી રીતે પાથરી લગભગ ૧૨૫ મી. મી. (૫")ના વ્યાસનો ગોળાકાર બનાવી લો.તેની પર ૨ ટેબલસ્પૂન પનીર, ૧ ટેબલસ્પૂન કોથમીર અને ૧/૪ ટીસ્પૂન ચાટ મસાલો છાંટી, હળવે હાથે દબાવી મધ્યમ તાપ પર ૧/૨ ટીસ્પૂન તેલ વડે ચીલો બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.આ જ પ્રમાણે રીત ક્રમાંક ૩ અને ૪ વડે બીજા ૩ ચીલા તૈયાર કરો.તરત જ પીરસો. Nutrient values એક ચીલા માટેઊર્જા ૧૫૪ કૅલરીપ્રોટીન ૧૨.૬ ગ્રામકાર્બોહાઈડ્રેટ ૨૨.૮ ગ્રામચરબી ૩.૬ ગ્રામવિટામીન-એ ૮૦૭.૫ માઇક્રોગ્રામકૅલ્શિયમ ૩૫૭.૩ મીલીગ્રામ Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન