કોર્ન પાનકી રેસીપી કોર્ન પાનકી | ગુજરાતી સ્વીટ કોર્ન પાનકી | કોર્ન પાનકી રેસીપી | corn and coriander panki in gujarati | with 31 amazing images. જ્યારે મકાઇની સીઝન હોય ત્યારે આ કોર્ન પાનક ....
કોળાની સુકી ભાજી એક નૉન-સ્ટીક પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં મેથી અને રાઇ મેળવી ૧૦ સેકંડ સુધી સૂકા શેકી લો. તે પછી તેમાં જીરૂ, વરિયાળી, ધાણા પાવડર, મરચાં પાવડર અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર સતત હલાવતા રહી ૧૦ સેકંડ સુધી રાંધી લો. તે પછી તેમાં કાંદા, આદૂની પેસ્ટ અને ૨ ટીસ્પૂન પાણી મેળવી સ ....
ખમણ ઢોકળા ખમણ ઢોકળા | ગુજરાતી ખમણ ઢોકળા | સોફ્ટ ઢોકળા | Khaman Dhokla in Gujarati | with 20 amazing images. ખમણ ઢોકળા એ એક પ્રિય ગુજરાતી સ્ટ્રીટ ફૂડ છે જે ચાના સમયે લીલી ચટ ....
ખાંડવી રેસીપી ખાંડવી રેસીપી | માઈક્રોવેવમાં ગુજરાતી ખાંડવી રેસીપી | માઇક્રોવેવમાં પરફેક્ટ ખાંડવી કેવી રીતે બનાવવી | microwave khandvi recipe in gujarati | with step by step images. ખ ....
ખાનદેશી દાળ ની રેસીપી ગરમા ગરમ બાજરાની રોટી સાથે આ ખાનદેશી દાળ બનાવીને જુઓ કે કેવો મજેદાર મેલાપ તૈયાર થાય છે. મગની દાળ, મસૂરની દાળ, તુવરની દાળ અને અડદની દાળને મસાલાવાળી કાંદા, સૂકા નાળિયેર, મરચાં, મરી વગેરેની પેસ્ટ સાથે રાંધીને તેમાં કરેલો તડકાનો વઘાર આ વાનગીને અનેરી સુવાસ આપીને મસ્ત રંગીન બનાવે છે. આનંદથી બનાવો આ વાનગી ....
ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી ગુજરાતી કઢી રેસીપી | હેલ્ધી ગુજરાતી કઢી | સફેદ કઢી બનાવવાની રીત | કઢી રેસીપી | gujarati kadhi in gujarati | with amazing 20 images. ગુજરાતી ક ....
ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા ગ્રીનપી પુલાવ વીથ પનીર કોફતા શોખથી ખાવાની મોઘલાઇ વાનગી છે જે ફક્ત લીલા વટાણા અને જરદાળુથી રંગીન નથી બનતી પણ તેમાં મેળવેલા ભાત વડે બનાવેલા મજેદાર મલાઇ કોફતા વડે તે પૌષ્ટિક અને સ્વાદીષ્ટ પણ એટલીજ બને છે. વધુમાં બેક કરતી વખતે તેમાં મેળવેલા મસાલા અને કેસરની ખુશ્બુ તેને વધુ મજેદાર બનાવે છે.
ગ્વાકામોલ રેસીપી ગ્વાકામોલ રેસીપી | સ્વસ્થ ગ્વાકામોલ | મેક્સીકન ગ્વાકામોલ | ગ્વાકામોલ ડીપ | હોમમેઇડ ગ્વાકામોલ | guacamole in Gujarati | with 16 amazing ima ....
ગાજર અને કોથમીરની રોટી રંગીન અને પૌષ્ટિક આ ગાજર અને કોથમીરની રોટી ચોખાના લોટ અને સોયાના લોટ વડે બનાવીને જ્યારે તાજા દહીં અને ખીચડી સાથે પીરસવામાં આવે છે ત્યારે તે યોગ્ય આહાર બને છે.
ગાજર ટમેટાનું જ્યુસ રેસીપી મિક્સ વેજીટેબલ જ્યુસ | વજન ઘટાડવા માટે મિક્સ વેજીટેબલ જ્યુસ | સ્વસ્થ બીટરૂટ ગાજર ટમેટાનું જ્યુસ રેસીપી | વેજીટેબલ ડિટોક્સ જ્યુસ | mixed vegetable juice for weight loss, bee ....
ગાંઠિયાની સબ્જી આ પ્રખ્યાત ગુજરાતી સબ્જી તમે એવા સમયે બનાવીને પીરસી શકો કે જ્યારે તમારી પાસે બીજા કોઇ શાક હાજર ન હોય. આમ તો દરેક ગુજરાતીઓના ઘરમાં ગાંઠિયા તો હાજર હોય પણ જો ન હોય તો તે બજારમાં સહેલાઇથી મળી શકે છે. આ ગાંઠિયાની સબ્જી સ્વાદમાં તો રસદાર છે અને સાથે થોડા સમયમાં ઓછી મહેનતથી બનાવી શકાય એવી પણ છે.
ગાર્લિક વેજીટેબલ સૂપ રેસીપી ગાર્લિક વેજીટેબલ સૂપ રેસીપી | હેલ્ધી વેજીટેબલ સૂપ | મિક્સ વેજિટેબલ ગાર્લિક સૂપ | વજન ઘટાડવા માટે મિક્સ વેજિટેબલ સૂપ | garlic vegetable soup recipe in gujarati | with ....
ઘઉંના ફાડિયાના પૅનકેક ઘઉંના ફાડિયાના પૅનકેક એક મજેદાર નાસ્તાની વાનગી છે, કારણકે તે આપણને જરૂર પૂરતાં પ્રમાણમાં કૅલરી અને પ્રોટીન પૂરા પાડે છે. આપણા શરીરને કેલ્શિયમની પણ જીરૂરત રહે છે, જે આ વાનગીમાં ઉમેરવામાં આવેલા દહીં વડે મળી રહે છે. સુવાવડવાળી સ્ત્રીના બીજા ત્રિમાસીક ગાળામાં આ પૅનકેક અતિ આદર્શ વાનગી ગણી શકાય, કારણ કે આ ....
ઘઉંના લોટના વેજીટેબલ ચીલા ની રેસીપી સવારના ઉતાવળે કોઇ રસોઇની વાનગી બનાવવાની જરૂર ઉભી થાય ત્યારે તમારા માટે આ ઘઉંના લોટના વેજીટેબલ ચીલા એક અતિ સરળ અને સહજ વાનગી છે જેમાં કંઇ વાટવાની, પીસવાની કે પછી આથો આપવાની જરૂર જ નથી પડતી અને થોડી મિનિટમાં તમારા ટેબલ પર આ ચીલા પીરસાઇ જશે. ઘઉંના લોટનું ખીરૂં જેમાં વિવિઘ ....