સમોસા સમોસા! આ નાસ્તાની વાનગીને કોઇ પણ પ્રકારનો પરિચય આપવાની જરૂર છે? મૂળે આ વાનગી મુંબઇના લોકોને રસ્તાની રેંકડી પર મળતો સ્વાદિષ્ટ નાસ્તો છે. આ વાનગી હવે દેશભરમાં એટલી લોકપ્રિય થઇ છે કે તે લગભગ દરેક બેકરી, રેસ્ટૉરન્ટ અને ચહાના સ્ટોલ પર સહજ ઉપલબ્ધ છે. કેટલાક લોકો તેને સાદા જ ખાવાનું પસંદ કરે છે જ્યારે ....
સાંભર દક્ષિણ ભારતીય વાનગીમાં સાંભર એક એવી વાનગી છે જેની કોઇને પણ પરિચય આપવાની જરૂર પડતી નથી, કારણકે આ વાનગીની પ્રતિભા જ એવી છે કે તે દક્ષિણ ભારતીય વાનગીઓમાં ઉત્તમ રહી છે. દરેક કુટુંબ તેને પોતાની રીતે યોગ્ય પ્રમાણમાં સામગ્રી લઇને તૈયાર કરે ....
સાંભર મસાલો આ મધુર સુગંધ અને વિશિષ્ટ સ્વાદવાળો સાંભર મસાલો બહુ જ ટુંક સમયમાં તૈયાર કરી શકાય છે. અહીં જણાવેલી રીતમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, જેથી તમે તેને વધુ માત્રામાં બનાવીને લાંબા સમય સુધી તેનો સંગ્રહ કરી શકશો, અને જ્યારે જરૂર જણાય ત્યારે ઝડપથી સાંભર તૈયાર કરી શકશો. જો તમે આ મસાલો તાજો બનાવીને એ જ ....