ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કી ની રેસીપી ફૂલકોબીના લીલા પાનનો ઉપયોગ વાનગીમાં કરવાથી શરીરમાં હેમોગ્લોબીનનું પ્રમાણ વધે છે. સામાન્ય રીતે લોકો તેનો ઉપયોગ નથી કરતા પણ યાદ રહે કે તેમાં લોહતત્વનું સારૂ પ્રમાણ રહેલું છે અને તે જે વાનગીમાં મેળવવામાં આવે તેને સ્વાદિષ્ટ બનાવે છે જેનો અનુભવ તમને આ ફૂલકોબીના પાન અને મિક્સ કઠોળની ટીક્કીમાં થઇ જશે. ....
મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળની સેન્ડવીચ શું તમે ડાયેટ પર છો અને તમે માખણવાળી ગ્રીલ્ડ બટાટાની સેન્ડવીચ ખાઇ નથી શકતા? તો આ મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળના સેન્ડવીચનો સ્વાદ અને તેની લહેજત માણો. એક વખત જ્યારે તમે આ સેન્ડવીચનો સ્વાદ માણશો, તે પછી તમે મેંદાના બ્રેડવાળા તબિયતને નુકશાનકારક સેન્ડવીચ ખાવાની ક્યારે પણ ઇચ્છા નહીં કરો. ફાઇબર અને પ્રોટી ....
સ્ટફ ચીલા ની રેસીપી ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે. આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ સ્ટફ ચીલામાં
સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | Sprouts Stir- Fry Recipe સ્પ્રાઉટ્સ સ્ટર-ફ્રાય રેસીપી | ઝટ-પટ સ્ટર-ફ્રાય રેસીપી | sprouts stir- fry recipe in gujarati સ્પ્રાઉટ્સ એ પ્રોટીન ....
સ્પાઇસી સ્પ્રાઉટ્સ સૅન્ડવિચ પ્રસ્તુત છે દેશી સ્વાદના ચાહકો માટે એક ચટાકેદાર સૅન્ડવિચ. સામાન્ય રીતે સૅન્ડવિચ બનાવવામાં સારા પ્રમાણમાં વપરાતા ચીઝ અને માખણની બદલે પૂરણમાં ફણગાવેલા કઠોળ વાપરશો તો ખૂબ જ પ્રોટીન અને ફાઇબર મળશે. અલગ પ્રકારના મસાલા, કાંદા, લીલા મરચાં અને ટમેટાને કારણે આ ગરમ અને તીખી સૅન્ડવિચ ઠંડા દીવસોમાં સવારનો એક ઉમ ....