ઘટ્ટ દહીં રેસીપી
Last Updated : Nov 19,2024


thick curds recipes in English
गाढ़ा दही रेसिपी - हिन्दी में पढ़ें (thick curds recipes in Hindi)

ઘટ્ટ દહીં રેસીપી

6 ઘટ્ટ દહીં રેસીપી | ઘટ્ટ દહીં   રેસિપીઓનો સંગ્રહ |thick curds recipes in Gujarati | 


જો તમારી પાસે ખીચડી અને કઢી અલગ અલગ બનાવવાનો સમય નથી? તો આ સ્વાદિષ્ટ ખીચડી અજમાવી જુઓ, જેમાં આ બન્નેનું સંયોજન છે. ચોખા, પીળી મગની દાળ અને દહીં સાથે રોજીંદા વપરાતા મસાલાનો ઉપયોગ કરી બનતી આ દહીંવાળી મગની દાળની ખીચડીમાં લાંબા સમય સુધી રહે એવો દહીંનો સ્વાદ છે અને તે એવી સાદી અને પાચન માટે હલકી બને ....
કોઇપણ તહેવારોના દીવસો હોય ત્યારે તમે આ નવીનતાભર્યું પનીર ટીક્કા પુલાવ તમારા પ્રિયજનો માટે જરૂરથી બનાવજો. આ વાનગીમાં રસદાર પનીર અને શાકભાજીને તવા પર રાંધતા પહેલા દહીં અને મસાલાના મિશ્રણમાં મૅરિનેટ કરવામાં આવ્યા છે અને છેલ્લે તેને બાસમતી ભાત સાથે મેળવીને તમે આંગળા ચાટી જાવ એવી સ્વાદિષ્ટ વાનગી તૈયાર થા ....
ફુદીના લસ્સી | મિન્ટ લસ્સી | ફુદીના ની મીઠી લસ્સી | pudina lassi in gujarati | ફુદીના લસ્સી રેસીપી એક સંપૂર્ણ મીઠું ઉનાળાનું પીણું છે જે શ્રેષ્ઠ રીતે ઠંડુ પીરસવામ ....
ટાર્ટ આમ તો તેના કદથી આકર્ષક હોય છે, તે ઉપરાંત તેની નાજુકાઇ અને બહાર દેખાતી તેમાં રહેલી માત્રાના લીધે વધુ લોભામણા લાગે છે. આવી આ નાસ્તાની વાનગી એવી મોહક છે કે ઝટ ખાવાની લાલચ થઇ જ આવે. અહીં અમે તૈયાર ટાર્ટ વડે સરળ અને ફટાફટ તૈયાર થઇ જાય એવી વાનગી રજૂ કરી છે. જીભને મધુર લાગે એવી વસ્તુઓનું સંયોજન એ ....
મસાલેદાર અળુની ભાજી રેસીપી | અળવી ફ્રાય | અળવીનું કોરું શાક | હેલ્દી અળુની ભાજી | with 35 amazing images. આ મલાઇદાર અને મસાલેદાર સૂકી અળુની ભાજી ભાત, રોટી કે પછી ....
સાદા દહીંનું સ્વાદિષ્ટ વાનગીમાં જાદુઇ રૂપાંતર એટલે શ્રીખંડ. જેમાં કોઇપણ રાંધવાની ક્રીયા થતી નથી એવી આ વાનગી રવિવારના જમણમાં, તહેવારની વાનગીઓની સૂચિમાં અને તે ઉપરાંત ઉપવાસની ફરાળી વસ્તુઓમાં એક આદર્શ પ્રમાણભૂત વાનગી તરીકે પીરસી શકાય છે. જો તમે તેને આગળથી તૈયાર કરી ફ્રીજરમાં રાખી મૂકશો તો તે લગભગ ૧૫ દી ....