This category has been viewed 4667 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > લૉ કૅલરી મીઠાઇ / ડૅઝર્ટસ્
 Last Updated : Jan 30,2024

6 recipes

Low Cal Sweets / Desserts - Read in English
लो कॅल मिठाई / डेसर्टस् - हिन्दी में पढ़ें (Low Cal Sweets / Desserts recipes in Gujarati)


મીઠાશનો સ્વાદ માણવો હોય ત્યારે આ ઓટસ્ અને મિક્સ નટસના લાડુનો સ્વાદ જરૂરથી માણો, જેમાં પૌષ્ટિક ઓટસ્, ગોળ અને નટસનું સંયોજન છે. ગોળની મીઠી ખુશ્બુ, ઓટસ્ નો પાવડર અને કરકરા નટસવાળા લાડુ તમને જરૂરથી ગમશે. આ ચટપટા લાડુ પૌષ્ટિક્તાના ધોરણે ૧૦/૧૦ માર્ક ધરાવે એવા છે કારણ કે
બરફી આમ તો બધાને લલચાવે એવી મીઠાઇ છે, પછી તે ભલે તે નાના ભુલકાઓ હોય કે પછી મોટા લોકો હોય. પણ આપણામાંથી ઘણા લોકો ને બરફી ખાવાની ઇચ્છા હોવા છતાં ખાવાનું ટાળીએ છે, કારણકે તેમાં ભરપૂર કેલરી હોય છે. અહીં બતાવેલી આ પૌષ્ટિક બદામની બરફી ક્યારેક ક્યારેક પ્રસંગોપાત માણી શકાય એવી છે. પ્રોટીનયુક્ત બદામ વડે બનતી ....
તમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યા ....
રાગી નો શીરો | હેલ્દી રાગી નો શીરો | ragi sheera recipe in gujarati | આ રાગી નો શીરો ખરેખર કેલ્શિયમથી ભરપૂર છે અને તે પણ ઓછી કેલરી ગણતરીમાં. ખરેખર, તમારા મધુર દાંતને સંતૃપ્ત કરવાની આ એક સરસ ....
આ બદામ બેરિ અને નાળિયેરનું કેક તમારી સ્વાદેન્દ્રિય તેજ કરે એવું રૂચિકર તથા ઉત્તમ સુગંધ ધરાવતું છે. આ અજોડ કેકમાં બદામનો લોટ, નાળિયેર, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને મધનું સંયોજન છે જે બજારમાં મળતા મેંદા અને સાકરના કેકથી અલગ છે. અહીં મેળવેલી બધી વસ્તુઓ તમારા શરીર માટે આરોગ્યવર્ધક છે. બદામમાં ચરબ ....
સ્ટ્રોબરીની ખુશ્બુ એવી મજેદાર હોય છે કે કોઇ પણ વ્યક્તિ તેનાથી દૂર રહી જ ન શકે અને જો તે ડીશમાં તેની સામે પડી હોય તો તેમાંથી એકાદેક સ્ટ્રોબરી તે જરૂરથી ચાખી લેશે. આવી મજેદાર સ્ટ્રોબરીમાં ભરપુર વિટામીન અને પૌષ્ટિક્તા ઉપરાંત તેનો સ્વાદ પણ અનેરો છે. અહીં ....