You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વડા > ઓટસ્ અને મગની દાળના દહીં વડા ની રેસીપી ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી | નોન ફ્રાઈડ ઓટ્સ મૂંગ દાળ દહીં વડા | હેલ્ધી ઓટ્સ દહીં વડા | Oats and Moong Dal Dahi Vada તરલા દલાલ ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી | નોન ફ્રાઈડ ઓટ્સ મૂંગ દાળ દહીં વડા | હેલ્ધી ઓટ્સ દહીં વડા | oats and moong dal dahi vada recipe | with 39 amazing images.આપણા ભારતીય નાસ્તાની વાનગીઓ સ્વાદ અને સુગંધમાં એવી હોય છે કે તેને બનાવવાની તમને એક વખત જ્યારે હથોટી બેસી જાય તે પછી જો તમે તેને બીજી વખત બનાવો ત્યારે જરૂર અતિશય ખવાઇ જાય એવી સ્વાદિષ્ટ બને છે. ભલે પછી પાછળથી પસ્તાવો થાય કે વધુ ખવાઇ ગયું, પણ જ્યારે તેને સમજીને હોશિયારપૂર્વક ઘરે બનાવશો ત્યારે એવું ઓછું બને. પણ જો તમે હોશિયારપૂર્વક તળ્યા વગર ઘરમાં બનાવી શકો તો મનમાં પસ્તાવો કર્યા વગર આ વડા આનંદથી ખાઇ શકશો. ઓટસ્ માં રહેલા ફાઇબર અને દહીંમાં રહેલા કેલ્શિયમ આ વાનગીને લૉ ફેટ પૌષ્ટિક્તા આપે છે. આમ દરેકની મનગમતી આ વાનગીમાં અમે કેલરીથી ભરેલી મીઠી ચટણીનો પણ ઉપયોગ નથી કર્યો. Post A comment 13 Feb 2024 This recipe has been viewed 7811 times ओट्स एण्ड मूंग दाल दही वड़ा | हेल्दी ओट्स एण्ड मूंग दाल दही वड़ा | बिना तला हुआ दही वड़ा | - हिन्दी में पढ़ें - Oats and Moong Dal Dahi Vada In Hindi oats and moong dal dahi vada recipe | non fried oats moong dal dahi vada | healthy oats dahi vada | - Read in English Oats and Moong Dal Dahi Vada Video ઓટ્સ અને મૂંગ દાળ દહીં વડા રેસીપી - Oats and Moong Dal Dahi Vada recipe in Gujarati Tags દક્ષિણ ભારતીય વડામનોરંજન માટેના નાસ્તાચાટ રેસીપી કલેક્શનભારતીય પાર્ટીના વ્યંજનબાળકો માટેનો પૌષ્ટિક આહારશાળા પછીનો નાસ્તો બાળકો માટેબાળકો માટે નાસ્તાની રેસિપી આથો આવવાનો સમય: ૩ થી ૪ ક્લાક   તૈયારીનો સમય: ૫ મિનિટ   પલાળવાનો સમય: રાત્રભર   બનાવવાનો સમય: ૨૧ મિનિટ   કુલ સમય : ૭૪૬12 કલાક 26 મિનિટ    ૫ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો ઓટસ્ અને મગની દાળના વડા માટે (૧૫ વડા માટે)૨ ટેબલસ્પૂન શેકીને પાવડર કરેલા ઓટસ્૧/૨ કપ અડદની દાળ મીઠું , સ્વાદાનુસાર૧/૪ કપ લીલા મગની દાળ૧/૪ ટીસ્પૂન બેકીંગ પાવડર૧/૨ ટીસ્પૂન તેલ, ચોપડવા માટેમિક્સ કરીને મીઠાવાળી દહીં બનાવવા માટે૧ ૧/૪ કપ લો ફૅટ દહીં મીઠું, સ્વાદાનુસારબીજી જરૂરી વસ્તુઓ૨ ૧/૨ ટીસ્પૂન જીરા પાવડર૨ ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર કાર્યવાહી ઓટસ્ અને મગની દાળના વડા માટેઓટસ્ અને મગની દાળના વડા માટેમગની દાળને અને અડદની દાળને ધોઈને જરૂરી પાણીમાં રાત્રભર પલાળી રાખો.બીજા દીવસે તેને નીતારીને ૧/૪ કપ પાણી સાથે મિક્સરમાં ફેરવી સુંવાળી ટેસ્ટ તૈયાર કરી લો.આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, બાઉલને ઢાંકીને ૩ થી ૪ ક્લાક આથો આવવા માટે બાજુ પર રાખો.તે પછી તેમાં પાવડર કરેલા ઓટસ્, મીઠું અને બેકીંગ સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો.હવે અપ્પે તૈયાર કરવાના મોલ્ડમાં તેલ ચોપડી લો. તે પછી મોલ્ડના દરેક ભાગમાં ૧૧/૨ ટેબલસ્પૂન ખીરૂ રેડી લો.મોલ્ડને ઢાંકીને મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ અથવા વડા ગોલ્ડન બ્રાઉન થાય પણ સુધી રાંધી લો.હવે મોલ્ડમાં રહેલા દરેક વડાને ફોર્ક (fork) વડે ઉથલાવી તેની બીજી બાજુને પણ મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી અથવા વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.રીત ક્રમાંક ૬ થી ૮ મુજબ બાકીના ખીરા વડે ૨ ઘાણ બનાવી બીજા વડા તૈયાર કરી લો.આમ તૈયાર થયેલા વડાને જરૂરી પાણીમાં ૨૦ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ દરેક વડાને હાથ વડે દબાવીને તેમાંથી પાણી કાઢી લીધા બાદ તેને બાજુ પર રાખો.આગળની રીતહવે એક પીરસવાની ડીશમાં ૩ વડા ગોઠવીને તેને પર ૧/૪ કપ જેટલી મીઠાવાળી દહીં પાથરી લો.તે પછી તેની પર ૧/૨ ટીસ્પૂન જીરા પાવડર અને ૧/૨ ટીસ્પૂન મરચાં પાવડર છાંટી લો.આ જ પ્રમાણે બાકી રહેલા વડાની વધુ ૪ ડીશ તૈયાર કરી લો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન