You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન > પંજાબી જલપાન / લસ્સી > ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી | Pudina Jeera Pani, Punjabi Pudina Jeera Pani Recipe તરલા દલાલ ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી | pudina jeera pani in gujarati |આગલી વખતે જ્યારે તમને ભારે પરિશ્રમવાળા દિવસ પછી પીવા માટે સ્વાદિષ્ટ ઠંડકવાળા પીણાની જરૂર હોય, ત્યારે તમારે કોઈ પણ સ્વાસ્થ્યપ્રદ પ્રક્રિયાવાળા પીણાંની પસંદગી કરવાની જરૂર નથી. એક તાજું અને ઠંડુ પીણું, ફૂંડીના જીરા પાણી જ્યારે ઉપર થી બુંદી નાખી પીરસવામાં આવે ત્યારે સ્વાદિષ્ટ લાગે છે. . Post A comment 28 Oct 2024 This recipe has been viewed 3583 times पुदीना जीरा पानी रेसिपी | भारतीय पुदीना जीरा पानी | पंजाबी पुदीना जीरा पानी | भारतीय गर्मियों का पेय - हिन्दी में पढ़ें - Pudina Jeera Pani, Punjabi Pudina Jeera Pani Recipe In Hindi pudina jeera pani recipe | Indian mint cumin water | Punjabi Pudina Jeera Pani | Indian summer drink | - Read in English ફૂદીના જીરા પાની | પંજાબી ફુદીનો જીરા પાની | ફૂદીના અને જીરાનું પાણી - Pudina Jeera Pani, Punjabi Pudina Jeera Pani Recipe in Gujarati Tags પંજાબી જલપાન રેસીપીશરબતભારતીય પાર્ટીના વ્યંજનમિક્સરથકાવટ માટેનો આહારપેટ દુખાવો / અપાચન / ભૂખની ઓછપ માટેનો આહારગ્રીન પીણાં તૈયારીનો સમય: ૫ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૫ મિનિટ    ૪ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો ફૂદીના જીરા પાની બનાવવા માટે૧/૨ કપ ફૂદીનાના પાન૧ ૧/૨ ટીસ્પૂન શેકીને ભૂક્કો કરેલું જીરું૧ ટીસ્પૂન સમારેલું આદુ૧ ટેબલસ્પૂન લીંબુનો રસ૧/૨ ટીસ્પૂન સંચળ૨ ટેબલસ્પૂન આમચૂર૧ ટેબલસ્પૂન સાકર૩/૪ ટીસ્પૂન મીઠુંસજાવવા માટે૨ ટેબલસ્પૂન પલાળીને ગાળી લિઘેલી બુંદી કાર્યવાહી ફૂદીના જીરા પાની બનાવવા માટેફૂદીના જીરા પાની બનાવવા માટેબધી સામગ્રીને મિક્સરમાં ભેગું કરો અને ૧ ટેબલસ્પૂન પાણીનો ઉપયોગ કરીને મુલાયમ પેસ્ટ બનવા સુઘી પીસી લો.પેસ્ટને બાઉલમાં કાઢો, ૨ કપ ઠંડુ પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.૪ અલગ અલગ ગ્લાસમાં રેડો અને તરત જ બુંદીથી સજાવીને પરોસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન