You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ઇંડા વગરની ડૅઝર્ટસ્ > ચોકલેટ ડૅઝર્ટસ્ > એગલેસ ચોકલેટ પુડીંગ ની રેસીપી ચોકલેટ પુડીંગ રેસીપી | લો કેલરી ચોકલેટ પુડિંગ | કોકો પાવડર સાથે ચોકલેટ પુડિંગ | ઇંડા વિનાની ચોકલેટ પુડિંગ | એગલેસ ચોકલેટ પુડિંગ | Eggless Chocolate Pudding, Indian Style તરલા દલાલ ચોકલેટ પુડીંગ રેસીપી | લો કેલરી ચોકલેટ પુડિંગ | કોકો પાવડર સાથે ચોકલેટ પુડિંગ | ઇંડા વિનાની ચોકલેટ પુડિંગ | એગલેસ ચોકલેટ પુડિંગ | eggless chocolate pudding recipe in Gujarati | with amazing images.આ એગલેસ ચોકલેટ પુડીંગ એક એવી નવાઇ ભરેલી વાનગી છે કે તમારા મિત્રોને પણ જરૂર નવાઇ લાગશે કારણકે તેમાં ચરબીયુક્ત ઇંડાના બદલે અગાર-અગારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બહુ ટુંકા સમયમાં તૈયાર થતી આ લો કેલરી ચોકલેટ પુડિંગ ચોકલેટની તમારી મનગમતી વાનગીઓમાં આગળ પડતી રહેશે કારણકે તેમા કેલરી ઓછી અને જોશીલું સ્વાદ અને સુવાસ રહેલા છે. જો કે તેમાં ચરબી ઓછી છે, પણ જ્યારે તમને ક્યારેક કોઇ ચોકલેટવાળું ડેઝર્ટ ખાવાની ઇચ્છા થાય, ત્યારે આ ઇંડા વિનાની ચોકલેટ પુડિંગ જરૂરથી માણવા જેવો છે. Post A comment 15 Dec 2022 This recipe has been viewed 6688 times एगलेस चॉकलेट पुडिंग रेसिपी | लो कैलोरी चॉकलेट पुडिंग | कोको पाउडर के साथ चॉकलेट पुडिंग | अंडा रहित चॉकलेट पुडिंग | - हिन्दी में पढ़ें - Eggless Chocolate Pudding, Indian Style In Hindi eggless chocolate pudding recipe | low calorie chocolate pudding | Indian style chocolate pudding with cocoa powder | - Read in English એગલેસ ચોકલેટ પુડીંગ ની રેસીપી - Eggless Chocolate Pudding, Indian Style recipe in Gujarati Tags મૂસ / ચીઝકેકચોકલેટ ડૅઝર્ટસ્ચોકલેટ ડૅઝર્ટસ્રક્ષાબંધન રેસીપીક્રીસમસ્ વાનગીઓમધર્સ્ ડેબાળ દીવસ જમાવવાનો સમય: ૨ થી ૩ કલાક   તૈયારીનો સમય: ૨ મિનિટ   બનાવવાનો સમય: ૧૪ મિનિટ   કુલ સમય : ૧૯૬3 કલાક 16 મિનિટ    ૮ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો એગલેસ ચોકલેટ પુડીંગ ની રેસીપી બનાવવા માટે૧૦ ગ્રામ સુગંધ વગરનું અગાર-અગાર , ટુકડા કરેલું૩ ટેબલસ્પૂન કોકો પાવડર૪ કપ લૉ ફેટ દૂધ (૯૯.૯% ફેટ ફ્રી)૨ ટેબલસ્પૂન શુગર સબસ્ટિટ્યૂટ૧ ટેબલસ્પૂન લૉ ફેટ ક્રીમ કાર્યવાહી Methodએગલેસ ચોકલેટ પુડીંગ ની રેસીપી બનાવવા માટે, એક બાઉલમાં કોકો પાવડર અને ૨ ટેબલસ્પૂન લૉ ફેટ દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં અગાર-અગાર સાથે ૧ ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૬ થી ૭ મિનિટ અથવા અગાર-અગાર બરોબર ઓગળી જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.હવે મિશ્રણને મલમલના કપડા વડે ગાળી લીધા પછી બાજુ પર રાખો.હવે એ જ પૅનમાં બાકી રહેલું દૂધ ઉકાળીને તેમાં અગાર-અગારનું મિશ્રણ, શુગર સબસ્ટિટ્યૂટ અને કોકો-દૂધનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.તે પછી તેને તાપ પરથી નીચે ઉતારી તેમાં ક્રીમ મેળવી સારી રીતે મિક્સ કરી લો.આ મિશ્રણને ૮ ગ્લાસમાં સરખા પ્રમાણમાં રેડીને સહજ ઠંડું થવા દો.પછી તેને રેફ્રીજરેટરમાં ૨ થી ૩ કલાક અથવા પુડીંગ સંપૂર્ણ સેટ થઇ જાય ત્યાં સુધી રાખી મૂકો.ઠંડું પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન