You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન વ્યંજન > મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ રેસિપિ > પાવભાજી રેસીપી | ઘરે પાવ ભાજી બનાવવાની રીત | મુંબઈની લારીઓ પર મળે તેવી પાવભાજી પાવભાજી રેસીપી | ઘરે પાવ ભાજી બનાવવાની રીત | મુંબઈની લારીઓ પર મળે તેવી પાવભાજી | Pav Bhaji તરલા દલાલ પાવભાજી રેસીપી | ઘરે પાવ ભાજી બનાવવાની રીત | મુંબઈની લારીઓ પર મળે તેવી પાવભાજી | pav bhaji in gujarati | with 25 amazing images. લારીની પાવ ભાજીની પસંદગી કરવા કરતા, તમે ઘરે બનાવેલી પાવ ભાજી સ્વાસ્થ્યપૂર્ણ સિવાય બીજું કંઈ નથી. હું મુંબઈના રસ્તાના પાવ ભાજીને પ્રેમ કરું છું, ત્યારે પણ મને લાગે છે કે તમારે પાવ ભાજી તમારા ઘરે જ બનાવવી જોઈએ. અમે રાત્રિના ભોજન માં પાવ ભાજી બનાવીએ છીએ. પરંપરાગત રીતે પાવ ભાજીને સ્વાદિષ્ટ લાદી પાવ સાથે પીરસવામાં આવે છે જે મેદાના બનેલા હોય છે. અમે સૂચવીએ છીએ કે તમે તમારી હોમમેડ પાવ ભાજી સાથે હોમમેડ મલ્ટિગ્રેન બ્રેડનો ઉપયોગ કરો. Post A comment 01 Aug 2022 This recipe has been viewed 22355 times पाव भाजी | घर पर पाव भाजी बनाने की विधि | मुंबई स्टाइल पाव भाजी घर पर बनाएं | - हिन्दी में पढ़ें - Pav Bhaji In Hindi homemade pav bhaji recipe | how to make pav bhaji at home | mumbai pav bhaji made at home | - Read in English પાવભાજી રેસીપી | ઘરે પાવ ભાજી બનાવવાની રીત | મુંબઈની લારીઓ પર મળે તેવી પાવભાજી - Pav Bhaji recipe in Gujarati Tags મુંબઈની લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ રેસિપિ વન ડીશ મીલ રેસીપીએક રાતનું સંપૂર્ણ ભોજનડબ્બા ટ્રીટસ્રમાદાન / રમાઝાન માટે ઇફ્તાર રેસિપિભારતીય પાર્ટીના વ્યંજનબર્થડે પાર્ટી માટે મેન કોર્સની રેસીપી તૈયારીનો સમય: ૧૫ મિનિટ   બનાવવાનો સમય: ૩૦ મિનિટ   કુલ સમય : ૪૫ મિનિટ    ૫ માત્રા માટે મને બતાવો માત્રા ઘટકો પાવ માટે૧૦ લાડી પાવ૫ ટેબલસ્પૂન માખણભાજી માટે૧ કપ સમારેલું ફૂલકોબી૧/૨ કપ લીલા વટાણા૧/૨ કપ સમારેલું ગાજર૨ ટેબલસ્પૂન માખણ૧ કપ બારીક સમારેલા કાંદા૧/૨ કપ બારીક સમારેલા સિમલા મરચાં૨ ટેબલસ્પૂન લાલ મરચાં-લસણની પેસ્ટ૧ કપ સમારેલા ટામેટાં૧ ૧/૨ ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર૧ ૧/૨ ટેબલસ્પૂન પાંવ ભાજી મસાલો૧/૪ ટીસ્પૂન હળદર૧ ૧/૨ કપ બાફીને મસળી લીધેલા બટેટા મીઠું , સ્વાદાનુસાર૨ ટીસ્પૂન લીંબુનો રસ૧/૪ કપ બારીક સમારેલી કોથમીરપાવ ભાજીની સાથે પીરસવા માટે૧/૨ કપ બારીક સમારેલા કાંદા૫ લીંબુની વેજ કાર્યવાહી ભાજી બનાવવા માટેભાજી બનાવવા માટેપ્રેશર કૂકરમાં ફૂલકોબી, લીલા વટાણા, ગાજર અને ૧ કપ પાણી ભેગું કરો અને ૨ સીટીઓ માટે પ્રેશર કૂક કરો.ઢાંકણ ખોલતા પહેલા વરાળને નીકળી જવા દો. એક બાજુ રાખો.એક ઊંડા નોન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરો, કાંદા નાંખો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે સાંતળી લો.સિમલા મરચાં અને લાલ મરચાં-લસણની પેસ્ટ નાખી મધ્યમ તાપ પર ૨ મિનિટ માટે સાંતળી લો.ટામેટાં, લાલ મરચાંનો પાવડર, હળદર અને ૧ કપ પાણી નાંખી, બરાબર મિક્સ કરો મધ્યમ તાપ પર ૩ મિનિટ માટે વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.બટેટા, ફૂલકોબીનું મિશ્રણ પાણી સાથે અને મીઠું ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર ૪ મિનિટ વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો અને તેને મશ કરો.તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખીને બરાબર મિક્સ કરી લો. એક બાજુ રાખો.પાવ બનાવવા માટેપાવ બનાવવા માટે૨ પાવાને વચ્ચેથી ચીરી લો અને બાજુ પર રાખો.એક નોન-સ્ટીક તવાને ગરમ કરો, તેમાં ૧ ટેબલસ્પૂન માખણ નાખો અને ચીરી લીધેલા પાવને ખોલીને તેના પર મૂકો.બંને બાજુએથી હળવા બ્રાઉન અને કડક ન થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર રાંધી લો.રીત ક્રમાંક ૧ થી ૩ પ્રમાણે વધુ પાવને રાંધી લો. એક બાજુ રાખો.પાવ ભાજી પીરસવા માટે કેવી રીતે આગળ વધવુંપાવ ભાજી પીરસવા માટે કેવી રીતે આગળ વધવુંગરમ ભાજીને પાવ, કાંદા અને લીંબુની વેજ સાથે પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન