This category has been viewed 6332 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > ચોકલેટ ડૅઝર્ટસ્ > ચોકલેટ ડૅઝર્ટસ્
 Last Updated : Dec 13,2024

8 recipes

Chocolates Desserts - Read in English
चॉकलेट डेसर्टस् रेसिपी - हिन्दी में पढ़ें (Chocolates Desserts recipes in Gujarati)


અતિ શ્રેષ્ટ, રેશમ જેવી મુલાયમતા ધરાવતું આ ક્લાસિક ચોકલેટ ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ ચોકલેટની સુવાસથી ભરેલું છે જે લગભગ દરેકને ગમી જાય એવું તૈયાર થાય છે. બહુ મીઠું નહીં કે પછી બહુ કડવું નહીં, એવું આ પીગળાવેલી ડાર્ક ચોકલેટ, મુલાયમ સૉસ અને ક્રીમ વડે તૈયાર થતું ક્લાસિક ચોકલેટ ફોનદ્યૂ જ્યારે તમે માર્શમેલ ....
તમારે કંઇ પણ બનાવવું હોય, બ્રાઉની કે આઇસક્રીમ પછી, ઉપરથી પીગળાવેલી ટૅમ્પર્ડ વ્હાઇટ ચોકલેટનો છિડકાવ હમેશાં તેને વધુ સ્વાદિષ્ટ બનાવશે. આ વાનગીમાં વ્હાઇટ ચોકલેટને ડબલ બોઇલરમાં સરળ રીતે કેટલી પીગળાવવી અને થોડી પણ બાળ્યા વગર તેનું સુંવાળું ....
તમે એવી કોઇ વ્યક્તિને જાણો છો જેને ચોકલેટ કૂકીઝ ન ભાવતી હોય? વારૂ, બહુ ઓછા લોકો એવા મળશે, છતાં પણ જ્યારે તમે આ ચોકલેટ કૂકીઝ બનાવશો ત્યારે તો તેઓ પણ તેને પ્રેમથી આરોગી જશે. દુનીયાભરમાં મળતી ચોકલેટ ચિપ્સ્ ઉમેરીને બનતી આ ચોકલેટ કૂકીઝ એવી મુલાયમ અને મજેદાર બને છે કે મોઢામાં મૂક્તાની સાથે પીગળવા માંડ ....
ચોકલેટ પુડીંગ રેસીપી | લો કેલરી ચોકલેટ પુડિંગ | કોકો પાવડર સાથે ચોકલેટ પુડિંગ | ઇંડા વિનાની ચોકલેટ પુડિંગ | એગલેસ ચોકલેટ પુડિંગ | eggless chocola ....
એક વિલાયતી નાસ્તાની વાનગી જે નાના બાળકોની અતિ પ્રિય બનશે એમ કહી શકાય એવી છે. આ ક્વીક ચોકલેટી બિસ્કીટસ્ માં તૈયાર મળતા મારી બિસ્કીટને ચોકલેટ સૉસમાં ડૂબાડીને બહારથી આકર્ષક અને લોભામણા બનાવવા તેને ઉપરથી ચોકલેટ વર્મિસેલી સેવ, બદામની કાતરી વગેરેથી સજાવવામાં આવ્યા છે. તાજી પીગળાવેલી ડાર્ક ચોકલેટ આ બિસ ....
ક્રીસ્પી ચોકલેટ બોલ્સ ની રેસીપી | ચોકલેટ બોલ્સ | વેલેન્ટાઇન ડે ચોકલેટ ડેઝર્ટ | Crispy Chocolate Balls in Gujarati. તમારા નાના બાળકોને ઘેર બનાવેલા ચોકલેટ બોલ્સ નો ....
તમારે કંઇ પણ બનાવવું હોય, બ્રાઉની કે પછી આઇસક્રીમ, પીગળાવેલી ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટનો છિડકાવ તેને વધુ સ્વાદિષ્ટ બનાવશે. આ વાનગીમાં ડાર્ક ચોકલેટને ડબલ બોઇલરમાં સરળ રીતે કેટલી પીગળાવવી અને થોડી પણ બાળ્યા વગર તેનું સુંવાળું સૉસ કેમ બનાવવું ....
રમ અને કિસમિસ ચોકલેટ રેસિપી | રમ અને કિસમિસ સાથે ચોકલેટ | હોમમેડ ચોકલેટ | rum and raisin chocolates in gujarati. આઇસક્રીમ હોય કે ચોકલેટ, રમ અને કિસમિસ એ ઓલ ટાઈમ ફેવરિટ ફ્લેવર છે. અહીં, અમે તમન ....