સાકર ( Sugar )

સાકર ( Sugar ) Glossary | Recipes with સાકર ( Sugar, Chini, Sakhar ) | Tarladalal.com Viewed 6705 times





ભારતીય મીઠાઈમાં વપરાયેલી ખાંડ | Sugar used in Mithai in Gujarati |

1. અખરોટનો શીરો : તમે વિવિધ પ્રકારના લોટ કે રવા દ્વારા બનતા અલગ-અલગ શીરાનો સ્વાદ જરૂર માણ્યો હશે, પણ અહીં એક સૌથી અલગ પ્રકારનો શીરો રજૂ કર્યો છે જેમાં અખરોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અખરોટના શીરાની બનાવટ, સ્વાદ અને સુગંધ તમને જરૂર લહેજત આપશે.

2. કેસર પેંડા રેસીપી | ઇન્સ્ટન્ટ કેસર પેંડા | સરળ પેંડા ની રેસીપી | કેસર માવા પેંડા | kesar peda in gujarati| with 26 amazing images. 

કેસર પેંડાનો ખાસ લક્ષણ ગણવું હોય તો તે છે કેસરની ખુશ્બુ તથા એલચીની તીવ્ર સુગંધ અને તેમાં મેળવવામાં આવતો શાહી માવો. અહીં તૈયાર માવાનો ઉપયોગ સમયનો બચાવ કરવા માટે કર્યો છે, તે છતા તમને આ પેંડા બનાવવા માટે થોડી પહેલેથી તૈયારી કરવી પડશે કારણકે તેને ૬ કલાક માટે ઠંડા પાડવા રાખવાના છે. 

Indian drinks using sugar in Gujarati | ખાંડનો ઉપયોગ કરીને ભારતીય પીણાં |

1. કોકમ શરબત ની રેસીપી : જો તમને તરત જ તાજગીનો અનુભવ કરવો હોય, તો આ દેશી ઉપાય અકસીર છે. આ કોકમના શરબતમાં ખટાશ અને મસાલેદાર સ્વાદ માટે જીરૂ અને કાળા મરી મેળવીને વિશિષ્ટ ગુણવાળા કોકમ વડે તેને મજેદાર બનાવવામાં આવ્યું છે.