You are here: Home > કોર્સ મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સ્ટાર્ટસ્ રેસિપિ, નાસ્તા રેસિપિ > સૂકા નાસ્તા > ફરસી પૂરી ની રેસીપી ફરસી પુરી રેસીપી | ગુજરાતી ક્રિસ્પી ફારસી પુરી | ભારતીય ફારસી પુરી દિવાળી નાસ્તો | Farsi Puri, Gujarati Farsi Poori તરલા દલાલ ફરસી પુરી રેસીપી | ગુજરાતી ક્રિસ્પી ફારસી પુરી | ભારતીય ફારસી પુરી દિવાળી નાસ્તો | farsi puri in Gujarati | with 32 amazing images.ગુજરાતી લોકો જો દીવાળીના દીવસોમાં ફરસી પુરી ન બનાવે તો તેમની દીવાળી અધૂરી જ ગણાય. આ તળેલી પૂરી ફરસાણની વાનગીઓમાં બધાની મનપસંદ ગણાય છે. તેનું કારણ તો તમે જ્યારે તેનો સ્વાદ માણશો ત્યારે જ સમજાશે. આ ગુજરાતી ક્રિસ્પી ફારસી પુરી બહું સામાન્ય વસ્તુઓ વડે સહેલાઇથી બનાવી શકાય છે, પણ તેની મોઢામાં મૂક્તા જ પીગળી જાય એવી બનાવટનું કારણરૂપ છે કણિકમાં મેંદા સાથે મેળવેલો રવો અને ઘી તથા કાળા મરીનું પાવડર. આ ફરસી પુરી એમ જ અથવા કોફી કે ચહા સાથે ખાઇને તેનો આનંદ માણો. Post A comment 04 Sep 2023 This recipe has been viewed 10092 times फरसी पुरी रेसिपी | गुजराती फरसी पूरी | भारतीय फरसी पूरी दिवाली नाश्ता - हिन्दी में पढ़ें - Farsi Puri, Gujarati Farsi Poori In Hindi farsi puri recipe | Gujarati farsi poori | Indian farsi puri Diwali snack - Read in English Farsi Puri Tarla Dalal ફરસી પૂરી ની રેસીપી - Farsi Puri, Gujarati Farsi Poori recipe in Gujarati Tags ગુજરાતી સૂકા નાસ્તાની રેસિપીતળેલા હલકા નાસ્તાજૈન નાસ્તાશાળા સમયના નાસ્તાની રેસિપીભારતીય જાર નાસ્તાની વાનગીઓસાંજની ચહા સાથેના નાસ્તાદિવાળીની રેસિપિ તૈયારીનો સમય: ૫ મિનિટ   બનાવવાનો સમય: ૨૫ મિનિટ   કુલ સમય : ૩૦ મિનિટ    ૨૪ પૂરી માટે મને બતાવો પૂરી ઘટકો ૧ કપ મેંદો૨ ટેબલસ્પૂન રવો૧ ટીસ્પૂન કરકરો પાવડર કરેલા કાળા મરી૨ ટેબલસ્પૂન પીગળાવેલું ઘી મીઠું, સ્વાદાનુસાર તેલ, તળવા માટે કાર્યવાહી Methodએક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, સારી રીતે મિક્સ કરી લીધા પછી તેમાં થોડું પાણી ઉમેરી કઠણ કણિક તૈયાર કરો.આ કણિકના ૨૪ સરખા ભાગ પાડી દરેક ભાગને ૫૦ મી. મી. (૨”) વ્યાસના ગોળાકારમાં વણી લો.આ વણેલી પૂરી પર ફોર્ક (fork) વડે કાંપા પાડી લો.હવે એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી, એક સાથે થોડી-થોડી પૂરી ધીમા તાપ પર બન્ને બાજુએથી હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો, તે પછી તેને ટીશ્યુ પેપર પર કાઢી લો.પૂરી સંપૂર્ણ ઠંડી થાય તે પછી તેને હવાબંધ બરણીમાં ભરી લો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન