ઑરેન્જ સંદેશ | Orange Sandesh ( Desi Khana )

આ પનીરવાળી મીઠાઇ ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગીમાં પ્રખ્યાત ખાટ્ટા ફળ, સંતરા, તેને તાજગી અને મસ્ત ખટ્ટાસ આપે છે, કે આ આકર્ષક ઑરેન્જ સંદેશની તમે ઉપેક્ષા જ નહીં કરી શકો.

Orange Sandesh ( Desi Khana ) recipe In Gujarati

This recipe has been viewed 6066 times

ऑरेन्ज सनदेश - हिन्दी में पढ़ें - Orange Sandesh ( Desi Khana ) In Hindi 
Orange Sandesh ( Desi Khana ) - Read in English 


ઑરેન્જ સંદેશ - Orange Sandesh ( Desi Khana ) recipe in Gujarati

જમાવવાનો સમય:  ૩ થી ૪ કલાક   તૈયારીનો સમય:    રાંધવા સમય લેવામાં :    કુલ સમય :     ૪માત્રા માટે
મને બતાવો માત્રા

ઘટકો
૨ કપ ખમણેલું પનીર
૩/૪ કપ તૈયાર મળતું ઑરેન્જ ક્રશ
૨ ટેબલસ્પૂન દૂધ
૧/૨ કપ છાલ વગરની સંતરાની ફાંક
કાર્યવાહી
    Method
  1. એક બાઉલમાં પનીર, ઑરેન્જ ક્રશ અને દૂધ મેળવીને મિક્સરમાં ફેરવી નરમ પેસ્ટ તૈયાર કરો.
  2. આ પેસ્ટને એક પ્લેટમાં સમાન રીતે પાથરી લો.
  3. તે પછી તેની પર સંતરાની ફાંક પાથરી લો.
  4. તેને રેફ્રીજરેટરમાં ૩ થી ૪ કલાક જામી જવા માટે રાખી મૂકો.
  5. ઠંડું પીરસો.

Reviews