This category has been viewed 5384 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ > ડૅઝર્ટસ્ ના આધારીત વ્યંજન
 Last Updated : Nov 22,2024

12 recipes

Basic Indian Dessert Recipes - Read in English
बेसिक भारतीय अंडा रहित मिठाई व्यंजनों - हिन्दी में पढ़ें (Basic Indian Dessert Recipes in Gujarati)


ગોળ પાપડી રેસીપી | ગુજરાતી ગોળપાપડી | સુખડી | ગોળ પાપડી બનાવવાની રીત | golpapdi in gujarati | with amazing 16 images. ઘઉંના લોટની મીઠી ગોળપાપડી બીજી કોઇ ગુજરાતી મ ....
ચૂરમા લાડુ રેસીપી | રાજસ્થાની ચુરમા લાડુ | ગુજરાતી ચુરમાના લાડુ | churma ladoo in gujarati | with 23 amazing images. ચૂરમા લાડુ એક રાજસ્થાની ચુરમા લાડુ છે અને તે ....
તમારે કંઇ પણ બનાવવું હોય, બ્રાઉની કે આઇસક્રીમ પછી, ઉપરથી પીગળાવેલી ટૅમ્પર્ડ વ્હાઇટ ચોકલેટનો છિડકાવ હમેશાં તેને વધુ સ્વાદિષ્ટ બનાવશે. આ વાનગીમાં વ્હાઇટ ચોકલેટને ડબલ બોઇલરમાં સરળ રીતે કેટલી પીગળાવવી અને થોડી પણ બાળ્યા વગર તેનું સુંવાળું ....
સામાન્ય રીતે જે લોકો શાકાહારી હોય છે તેઓ પેસ્ટ્રી, કેક અને વિલાયતી ડેઝર્ટની વાનગીઓની મજાનો આનંદ માણી શકતા નથી, કારણકે તેમાં ઈંડાનો ઉપયોગ થયો હોય છે. અમે અહીં ઈંડારહિત કેકની રજુઆત કરી છે જે તમને કેકની દુનિયાનો નવો અનુભવ કરાવશે.
ધારો કે તમારું બાળક ઘરે આવીને તેના મિત્રો માટે સરપ્રાઇઝ પાર્ટીની માગણી કરે, તો તમારા માટે તો વધુ આશ્ચર્યજનક ગણાશે. પણ ચીંતા કરવાની જરૂર નથી. ચોકલેટ કેક બાળકોને તથા મોટાઓને ખુશ કરવાનો એક સરળ ઉપાય છે અને આ માઇક્રોવેવ ચોકલેટ સ્પોંન્જ કેક ફક્ત ૫ મિનિટમાં તૈયાર થાય છે. આ કેકની ખાસિયત એ છે કે તેમાં મેંદો, ....
તમને જ્યારે કંઇક મીઠું ખાવાની ઇચ્છા થાય ત્યારે આ એલચીવાળી સ્વાદિષ્ટ લૉ ફેટ પનીરની ખીર જરૂર અજમાવજો. પારંપારિક સાકરના બદલે શુગર સબ્સ્ટિટ્યૂટનો ઉપયોગ કરી અને અસ્વસ્થ મલાઇ અથવા ક્રીમનો ઉપયોગ ટાળી અમેં અહીં બીનજરૂરી કાર્બોહાઈડ્રેટ અને ચરબી ઓછી કરી છે, જેથી તમે તેનો નિરાંતે બેસીને સ્વાદ માણી શકો. અહીં યા ....
ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે. જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.
ગાજર નો હલવો રેસીપી | ઝટપટ બનતો ગાજર નો હલવો | માવા વાળો ગાજર નો હલવો | ગાજર નો હલવો બનાવવાની રીત | quick gajar ka halwa in gujarati | with 20 amazing images.
પૂરણપોળી એક પાંરપારીક વાનગી છે જે ભારતના અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. આમતો પૂરણપોળી ચણાની દાળ અને નાળિયેરના મિશ્રણ વડે બનાવવામાં આવે છે જેમાં ગોળનો ઉમેરો તેને મીઠાસ આપે છે જ્યારે એલચી પાવડર તેને સ્વાદિષ્ટ બનાવે છે. આમ તો આ પૂરણપોળી તહેવારના દિવસોમાં બનાવવામાં આવે છે, પણ જ્યારે તમન ....
આ પનીરવાળી મીઠાઇ ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ એટલી જ પ્રખ્યાત છે. આ વાનગીમાં પ્રખ્યાત ખાટ્ટા ફળ, સંતરા, તેને તાજગી અને મસ્ત ખટ્ટાસ આપે છે, કે આ આકર્ષક ઑરેન્જ સંદેશની તમે ઉપેક્ષા જ નહીં કરી શકો.
ક્રૅપ્સ્ પાતળા પૅનકેક છે, તેની સરસ નરમ બનાવટના કારણે તેને મજેદાર ડેઝર્ટ બનાવવા માટે આદર્શ ગણી શકાય છે. તેની પર હુંફાળું સૉસ અને આઇસક્રીમ પાથરીને અથવા તેને ક્રીમ અને ફ્રુટમાં વાળીને કે પછી તમારી મનગમતી રીતે તેનો ઉપયોગ કરી મજેદાર વાનગીઓ બનાવીને તેનો આનંદ માણો.
તમારે કંઇ પણ બનાવવું હોય, બ્રાઉની કે પછી આઇસક્રીમ, પીગળાવેલી ટૅમ્પર્ડ ડાર્ક ચોકલેટનો છિડકાવ તેને વધુ સ્વાદિષ્ટ બનાવશે. આ વાનગીમાં ડાર્ક ચોકલેટને ડબલ બોઇલરમાં સરળ રીતે કેટલી પીગળાવવી અને થોડી પણ બાળ્યા વગર તેનું સુંવાળું સૉસ કેમ બનાવવું ....