This category has been viewed 4604 times

 હેલ્ધી ઈન્ડિયન રેસીપી > ઓમેગા 6 ફેટી એસિડ રેસિપી
 Last Updated : Dec 05,2024

7 recipes

Omega 6 Fatty Acids - Read in English
ओमेगा 6 फैटी एसिड व्यंजनों - हिन्दी में पढ़ें (Omega 6 Fatty Acids recipes in Gujarati)


ચિયા સીડ ડ્રિંક રેસીપી | એનર્જી ચિયા સીડ ડ્રિંક | વજન ઘટાડવા માટે ચિયા સીડ ડ્રિંક | ચિયા સીડ્સ ડ્રિંક સાથે લીંબુ પાણી | energy chia seed drink in Gujarati | with 16 ....
દૂધીની પોષણ શક્તિ અને પ્રોટીનયુક્ત દહીંનો સંગાથ એટલે ખાઇપીને મોજ માણવાનો અનેરો આનંદ તમને આ એક વસ્તુ વડે બનતા રાઇતામાં મળશે. જો તમને ચિંતા થતી હોય કે એકલી દૂધીનો રાઇતો તો નરમ માવા જેવો થશે, પણ અહીં તેમાં વિચારીને કરેલા થોડા ફેરફાર તમને વધુ આનંદીત કરે એવા છે. કાંદા, લીલા મરચાં અને આદૂની સાથે દૂધીને રા ....
રાજમા કરી રેસીપી | પંજાબી રાજમા મસાલા | રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા મસાલા | rajma curry in Gujarati | with 24 amazing images. કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ ....
પ્રોટીનયુક્ત પનીર અને પાલકનો એક બાઉલ સૂપ તમને જમણ જેટલો અહેસાસ કરાવશે. મગની દાળ, પનીર અને પાલક, આ સૂપને વધુ પૌષ્ટિક બનાવે છે. જ્યારે કાંદા અને મરી તેમાં તીવ્ર પણ પસંદ પડે તેવા સ્વાદનો ઉમેરો કરે છે.
કેરીનું રાઈતું | મેંગો રાયતા | હેલ્ધી રાઈતા | રાયતા રેસીપી | mango raita recipe in Gujarati | with 9 amazing images. આંગળા ચાટી જાવ એવું સ્વાદિષ્ટ આ
તમને બપોરના જમણનો સંતોષ મળે એવું છે આ પૌષ્ટિક સલાડ. ફણગાવેલા મગ અને રાંધેલા મસૂર સાથે વિવિધ મસાલા અને પૌષ્ટિક શાકભાજી સાથેના આ હેલ્ધી વેજીટેબલ એન્ડ સ્પ્રાઉટસ્ લંચના સલાડમાં વિશાળ વિવિધતા ધરાવતી સામગ્રી છે. આ વિવિધ સામગ્રીની રચના જ એવી મજેદાર છે કે મોઢામાં સ્વાદ રહી જાય. શાકભાજી અને મશરૂમને મીઠા ....
જ્યારે તમને કોઇ નવિન અને સ્વાદીષ્ટ વાનગી બનાવવી હોય, ત્યારે તમને આ કાળી દ્રાક્ષનું રાઈતું જરૂર ગમશે. સમારેલી કાળી દ્રાક્ષ અને જેરી લીધેલી દહીંથી બનાવવામાં આવતા આ રાઇતામાં ઉમેરવામાં આવેલા સંચળ, જીરા પાવડર અને મરચાં પાવડર તેને વધુ સ્વાદીષ્ટ બનાવે છે. અહીં કાળી દ્રાક્ષની પસંદગી પાકી અને સજ્જડ હોય ત ....