This category has been viewed 11336 times

  કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સવારના નાસ્તાની રેસીપી | બ્રેકફાસ્ટ રેસિપી | > ચિલા, પેનકેક સવારના નાસ્તા
 Last Updated : Nov 09,2024

21 recipes

चीला रेसिपी | ब्रेकफास्ट के लिए पैनकेक रेसिपी | - हिन्दी में पढ़ें (Breakfast Chillas, Indian Pancakes recipes in Gujarati)


જ્યારે તમારી પાસે આટલો સ્વાદિષ્ટ વિકલ્પ છે તો તમે પૅનકેક મેંદામાથી કેમ બનાવો છો? ઘઉં અને ઓટસ્, આ સ્પાઇસ્ડ હોલમીલ ઍન્ડ ઓટ પૅનકેકમાં, પ્રોટીન, લોહતત્વ અને કેલ્શિયમ ઉમેરે છે જ્યારે સાકર અને મસાલા તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. આ પૅનકેકમાં લૉ ફેટ દૂઘ અને ઓછું તેલ વપરાયું હોવાને કારણે શરીરના વજનનું ધ્યા ....
મનને લલચાવે એવું આ તીખું મીઠું પૅનકેક છે જે ઝટપટ બનતા ચોખાના ખીરામાં ગળપણ આપતા ગોળ અને તીખાશ આપતી લીલા મરચાંની પેસ્ટ વડે બનાવવામાં આવ્યું છે. સફેદ સાકરની સરખામણીમાં ગોળ વધારે રંગીન અને સ્વાદભર્યું હોય છે તેથી તે રાંધતી વખતે આ ગોળના પૅનકેકમાં એવી તીવ્ર સુગંધ પ્રસારે છે કે તમારા કુંટુંબીજનો રસોડામાં આ ....
કૅલ્શિયમ એક એવો પોષક તત્વ છે જે દરેક ઉમરના લોકોને તેમના શરીરના હાડકા અને દાંતની તંદુરસ્તી તથા વૃધ્ધિ અને જાળવણી માટે જરૂરી છે. અહીં આ પોષક તત્વયુક્ત સામગ્રી એટલે કે નાચનીનો ઉપયોગ કેમ કરવો એ બતાવવામાં આવ્યું છે. આમતો ઘણા બધા ઘરોમાં નાચનીનો ઉપયોગ થતો નથી પણ તે કૅલ્શિયમનું શ્રેષ્ટ સ્ત્રોત છે. આ નાચન ....
સવારના ઉતાવળે કોઇ રસોઇની વાનગી બનાવવાની જરૂર ઉભી થાય ત્યારે તમારા માટે આ ઘઉંના લોટના વેજીટેબલ ચીલા એક અતિ સરળ અને સહજ વાનગી છે જેમાં કંઇ વાટવાની, પીસવાની કે પછી આથો આપવાની જરૂર જ નથી પડતી અને થોડી મિનિટમાં તમારા ટેબલ પર આ ચીલા પીરસાઇ જશે. ઘઉંના લોટનું ખીરૂં જેમાં વિવિઘ ....
પૅન વગર પૅનકેક બનાવી શકાય? માઇક્રોવેવમાં ચીલા બનાવી શકાય? અમને એવો એક વિચાર આવ્યો અને અમે જ્યારે આ ચીલા બનાવ્યા, ત્યારે સરસ મજાના અને સ્વાદિષ્ટ ચીલા જરા પણ માથાઝીંક વગર તૈયાર થયા અને તમે પણ આવા ચીલા ઝટપટ તેલના ધુમાડા વગર તમારા મહેમાનોની સામે તૈયાર કરી શકો. જો કે અહીં યાદ રાખવાનું જરૂરી છે કે જ્ય ....
ચીલા એક મજેદાર પૅનકેક છે જે રાજસ્થાનની અજોડ વાનગી ગણાય છે. આ વાનગી ઘરે સહેલાઇથી બનાવી શકાય એવી અલગ પ્રકારના પૌષ્ટિક પૂરણ વડે અનુપમ બનાવવામાં આવી છે. આ પૂરણને સેન્ડવીચમાં, રૅપમાં કે પછી રોટલીમાં મેળવીને ખાવાથી એક અલગ પ્રકારની નાસ્તાની વાનગીની મજા મેળવી શકાય. આ સ્ટફ ચીલામાં
Goto Page: 1 2