This category has been viewed 7993 times

 વિવિધ વ્યંજન > ચાયનીઝ વેજ વ્યંજન |  ઈન્ડો ચાઈનીઝ રેસીપી | > ચાઈનીઝ શાક ની રેસીપી
 Last Updated : Jun 25,2024

4 recipes

ચાયનીઝ શાકભાજી રેસિપીઝ:  વેજ રેસિપીઝ, Chinese vegetable Recipes in Gujarati

ચાઈનીઝ વેજીટેબલ રેસીપી, ચાઈનીઝ વેજ રેસીપી. ચાઈનીઝ વેજીટેબલ ડીશ મોટે ભાગે ગ્રેવી આધારિત હોય છે અને તેને ચોખા અથવા નૂડલ્સ સાથે પીરસવામાં આવે છે, જેમ કે


Chinese Vegetable - Read in English
चायनीज सब्जी - हिन्दी में पढ़ें (Chinese Vegetable recipes in Gujarati)

ચાયનીઝ શાકભાજી રેસિપીઝ:  વેજ રેસિપીઝ, Chinese vegetable Recipes in Gujarati

ચાઈનીઝ વેજીટેબલ રેસીપી, ચાઈનીઝ વેજ રેસીપી. ચાઈનીઝ વેજીટેબલ ડીશ મોટે ભાગે ગ્રેવી આધારિત હોય છે અને તેને ચોખા અથવા નૂડલ્સ સાથે પીરસવામાં આવે છે, જેમ કે

1. શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્

શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ | Schezuan Style Stir Fried Vegetablesશેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ | Schezuan Style Stir Fried Vegetables

2. ચીલી પોટેટોખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચીલી પોટેટોમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે. બટાટાને લાંબી સળીની રીતે કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના લીલા કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બનાવે છે.

ચિલી પોટેટો રેસિપી | ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો | ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો | ચીલી પોટેટો બનાવવાની રીત | Chilli Potato, Indian Restaurant Style, Chinese Chilli Potatoes

ચિલી પોટેટો રેસિપી | ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો | ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો | ચીલી પોટેટો બનાવવાની રીત | Chilli Potato, Indian Restaurant Style, Chinese Chilli Potatoes

પનીરનો ઉપયોગ કરીને ચાઈનીઝ વેજીટેબલ ગ્રેવી | Chinese Vegetable Gravies using paneer | 

1. પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | Paneer in Manchurian Sauce in gujarati | આખા દીવસના થાક પછી જો આરામ કરવાની ઇચ્છા થાય, ત્યારે ફ્રાઇડ રાઇસ સાથે ચીલી ગાર્લિક સૉસ અથવા ટમૅટો કેચપ કે પછી વધુ ઉત્સાહ આપે એવી વાનગીનો અનુભવ કરવો હોય તો આ સ્પાઇસી પનીર ઇન મંચુરીયન સૉસ તમારા માટે વધુ અનુકુળ રહેશે.

પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | | Paneer in Manchurian Sauceપનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | | Paneer in Manchurian Sauce

હેપી પાકકળા!

અમારી અન્ય ચાઇનીઝ રેસિપીઝ અજમાવો ...

વાનગીઓ ચાયનીઝ ખોરાક સાથે પીરસવામાં આવે, શાકાહારી વાનગીઓ ચાયનીઝ ખોરાક : Chines Accompaniments Recipes in Gujarati
મૂળભૂત ચાયનીઝ રેસિપીઝ, વેજ મૂળભૂત ચાયનીઝ રેસિપિ : Basic Chinese Recipes in Gujarati
ચાયનીઝ નૂડલ્સ રેસિપીઝ, ચાયનીઝ વેજ નૂડલ્સ વાનગીઓ, : Chinese Noodles Recipes in Gujarati
ચાયનીઝ સૂપ રેસિપીઝ, શાકાહારી ચાયનીઝ સૂપ રેસિપીઝ : Chinese Soup Recipes in Gujarati
ચાયનીઝ સ્ટાર્ટર વાનગીઓ,ચાયનીઝ વેજ સ્ટાર્ટર વાનગીઓ : Chinese Starter Recipes in Gujarat


ચીલી પનીર ની રેસીપી | હોટલ જેવું ચીલી પનીર | ચીલી પનીર ફ્રાય | chilli paneer in Gujarati | with 25 amazing images. ખીરામાં ડુબોડીને તળેલા પનીરના ક્યુબસને લીલા મરચાં અને લીલા કાંદા સાથે મિક્ ....
પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | Paneer in Manchurian Sauce in gujarati | with 25 amazing images. આખા દીવસના થાક પછી જો આરામ કરવાની ઇચ્છા થાય, ત્યારે ....
ચિલી પોટેટો રેસિપી | ચાઇનીઝ સ્ટાઇલ ચિલી પોટેટો | ભારતીય સ્ટાઇલ ચિલી પોટેટો | ચીલી પોટેટો બનાવવાની રીત | chilli potatoes recipe in Gujarati | with 29 amazing images. ....
અસલ ચાઇનીઝ રીતના આ શેઝવાન સ્ટાઇલના સ્ટર ફ્રાઇડ વેજીટેબલસ્ બનાવવામાં સરળ અને ઝટપટ તૈયાર થાય છે, જેમાં જુદી-જુદી જાતના કરકરા શાક જેવાકે બેબી કોર્ન, બ્રોકોલીથી માંડીને કોબી અને લીલા કાંદાને શેઝવાન સૉસ અને લાલ મરચાં સાથે કોર્નફ્લોરનું જાડું પડ ચડાવીને તળવામાં આવ્યા છે. અહીં એક વાત યાદ રાખવી કે કોબીને ખમ ....