This category has been viewed 3951 times

 તહેવાર અને મિજબાનીના વ્યંજન > મિજબાની ના વ્યંજન > બર્થડે પાર્ટી > જન્મદિવસની પાર્ટી પર બાળકો માટે રેસીપી
 Last Updated : May 07,2024

21 recipes

Indian Birthday Party Kids - Read in English
जन्मदिन की पार्टी पर बच्चों के लिए रेसिपी - हिन्दी में पढ़ें (Indian Birthday Party Kids recipes in Gujarati)


મૅન્ગો ફાલુદા એક એવી વાનગી છે જે બધાને પસંદ પડે છે, કારણકે તેમાં અનંતકાળથી ફળોનો રાજા ગણાતી કેરી તથા ઉત્તેજના આપતું ફાલુદાનો સંયોજન છે. ફાલુદા એક એવી અનોખી વાનગી છે જે ડેર્ઝટમાં, નાસ્તામાં કે જમણ પછી ગમે ત્યારે માણી શકાય છે. તેમા ફાલુદાની સેવ, દૂધ, ફળો અને આઇસક્રીમ તેની રચના અને સ્વાદમાં વધારો ક ....
નાસ્તો બનાવવા માટે જો તમારી પાસે ફકત અડધો કલાક હોય તો ક્રીમી સ્પીનચ ટોસ્ટ બનાવવું એક ઉત્તમ વિકલ્પ છે. જે લોકોને ઘણું બધુ માખણ અથવા ચીઝ વગર બ્રેડ ખાવી એકદમ સૂકી લાગે છે તે લોકો માટે મલાઇદાર અને ભીનું પાલકનું ટોપિંગ ઓછી કૅલરીવાળો ઉત્તમ પર્યાય છે. આ ક્રીમી સ્પીનચ ટોસ્ટના એક ટોસ્ટમાં ફકત ૨૬ કૅલરી મળે છે ....
તમારા બાળકોને આ ઓટસ્ લોલીપોપ ખાતા તમે તેને અટકાવશો નહીં. ઓટસ્, ગોળ, સૂકો મેવો અને તલ વગેરે મેળવી બહુ સારી રીતે મિક્સ કરીને બનતી આ લોલીપોપ કરકરી અને મજેદાર તૈયાર થાય છે. તેને તમે આગળથી તૈયાર કરીને હવાબંધ બરણીમાં ભરીને રાખી શકો છો.
ક્રીસ્પી ચોકલેટ બોલ્સ ની રેસીપી | ચોકલેટ બોલ્સ | વેલેન્ટાઇન ડે ચોકલેટ ડેઝર્ટ | Crispy Chocolate Balls in Gujarati. તમારા નાના બાળકોને ઘેર બનાવેલા ચોકલેટ બોલ્સ નો ....
વોટરમેલન અને આઈસ્ક્રીમ ફિઝી ડ્રિંક રેસીપી | તરબૂચ અને આઈસ્ક્રીમ ફિઝી ડ્રિંક | હોમમેડ ફિઝી ડ્રિંક | lemon and orange ice cream in gujarati | with 7 amazing images. વોટરમ ....
મિની ઈડલીના ખીરામાં રહેલી, ઘણી બધી પાલક, તેને ખુબજ સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક બનાવે છે. સામાન્ય રીતે સાંભાર સાથે પીરસાતી ઈડલી, અહીં લીલા મરચાંની થોડી તીખાશવાળા અને શીતળ નાળિયેરના સૉસ સાથે પીરસવામાં આવે છે. મિની ઈડલી ઇન કોકોનટ સૉસ, એક નવીન કૉકટેલ સ્નેક ગણી શકાય. . . પણ યાદ રાખજો, તેને ગરમ-ગરમ પીરસવું. ....
Goto Page: 1 2