You are here: Home > વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > મુઘલાઈ મિઠાઈ,મુઘલાઇ મીઠી વાનગીઓમાં > મૅન્ગો ફાલુદા મૅન્ગો ફાલુદા | Mango Falooda તરલા દલાલ મૅન્ગો ફાલુદા એક એવી વાનગી છે જે બધાને પસંદ પડે છે, કારણકે તેમાં અનંતકાળથી ફળોનો રાજા ગણાતી કેરી તથા ઉત્તેજના આપતું ફાલુદાનો સંયોજન છે. ફાલુદા એક એવી અનોખી વાનગી છે જે ડેર્ઝટમાં, નાસ્તામાં કે જમણ પછી ગમે ત્યારે માણી શકાય છે. તેમા ફાલુદાની સેવ, દૂધ, ફળો અને આઇસક્રીમ તેની રચના અને સ્વાદમાં વધારો કરે છે. આ વાનગીમાં ખાસ કરીને કેરીનો ઉપયોગ અગ્રભાગ ભજવે છે કારણકે અહીં તાજી સમારેલી કેરી સાથે મેન્ગો આઇસક્રીમનું સંયોજન કરવામાં આવ્યું છે. જ્યારે કેરીની ઋતુ હોય ત્યારે આ વાનગી જરૂર બનાવીને આનંદ માણો. Post A comment 13 Apr 2021 This recipe has been viewed 9163 times 5/5 stars 100% LIKED IT 1 REVIEW ALL GOOD मैंगो फालूदा रेसिपी | आम का फालूदा | घर पर मैंगो फालूदा कैसे बनाये | गर्मी के लिए बेस्ट मैंगो फालूदा - हिन्दी में पढ़ें - Mango Falooda In Hindi mango falooda recipe | mango faluda ice cream | mango falooda with homemade seviya | homemade mago falooda with mango pulp | - Read in English Mango Falooda Recipe Video મૅન્ગો ફાલુદા - Mango Falooda recipe in Gujarati Tags ઉત્તર ભારતીય શાકાહારી વાનગીઓફળ આધારીત ડૅઝર્ટસ્આઇસ્ક્રીમરક્ષાબંધન રેસીપીમધર્સ્ ડેમનોરંજક ડૅઝર્ટસ્ડૅઝર્ટસ્ તૈયારીનો સમય: ૨૦ મિનિટ   રાંધવા સમય લેવામાં : 0 મિનિટ    કુલ સમય : ૨૦ મિનિટ    ૫ ગ્લાસ માટે મને બતાવો ગ્લાસ ઘટકો ૨ કપ મોટી સમારેલી કેરી૧૦ ટેબલસ્પૂન સમારેલી કેરી સ્કુપ મેન્ગો આઇસક્રીમ૨ ટેબલસ્પૂન સાકર૧૦ ટેબલસ્પૂન પલાળેલી ફાલુદાની સેવ૧૦ ટેબલસ્પૂન પલાળેલા તકમરિયાં૧ ૧/૪ કપ ઠંડું દૂધ કાર્યવાહી Methodમોટી સમારેલી કેરી અને સાકર ભેગા કરી મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.પીરસતા પહેલા, એક મોટા ગ્લાસમાં ૧/૪ કપ તૈયાર કરેલું કેરીનું પલ્પ રેડી, તેની ઉપર ૨ ટેબલસ્પૂન પલાળેલી ફાલુદાની સેવ ઉમેરો.તે પછી તેમાં ૨ ટેબલસ્પૂન પલાળેલા તકમરિયાં અને ૧ ટેબલસ્પૂન સમારેલી કેરીના ટુકડા ઉમેરો.અંતમાં તેમાં ૧/૪ કપ દૂધ, ૧ સ્કુપ મેન્ગો આઇસક્રીમ અને ફરી તેની ઉપર ૧ ટેબલસ્પૂન સમારેલી કેરી ઉમેરો.રીત ક્રમાંક ૨ થી ૪ પ્રમાણે બીજા ૪ ગ્લાસ તૈયાર કરો.તરત જ પીરસો. Post A comment Post your comment 5 Post Post your comment 5 Post Reviews https://www.tarladalal.com/mango-falooda-gujarati-41774rમૅન્ગો ફાલુદાJanani Kamder on 08 Jul 17 04:42 PM5Mango Falooda recipe, tasty recipe .....great to have in Mango season... Edited after original posting. PostCancel × × Are you sure you want to delete your Comment? Categories વ્યંજન ભારતીય ગુજરાતી પંજાબી ચાયનીઝ રાજસ્થાની ઇટાલીયન કોસૅ સવારના નાસ્તા સ્ટાર્ટસ્ / નાસ્તા રોટી / પૂરી / પરોઠા શાક / કરી ચોખાની વાનગીઓ ઝટ-પટ વ્યંજન સવાર ના નાસ્તા સ્નૅક્સ્ / સ્ટાર્ટસ્ રોટી / પરોઠા શાક સૂપ સંપૂર્ણ આરોગ્યદાયક વ્યંજન સવારનાં પૌષ્ટિક નાસ્તા કેલ્શિયમ યુક્ત આહાર લેક્ટોઝ મુક્ત / ડેરી મુક્ત મધુમેહ માટેના સ્વાદિષ્ટ વ્યંજન લોહ યુક્ત આહાર લો કૉલેસ્ટ્રોલ વ્યંજન ગર્ભાવસ્થા માટેના વ્યંજન